________________
२६८
ખે તેને કેળવવામાં ચિત્રપટને ઉપગ ખેડૂતોને કેળવવામાં ચિત્રપટોને ઉપગ
(લેખક-હેલન, ઈ, ગોલ્ફ હિંદુસ્થાનના તા. ૫-૧૧-૨૬ના અંકમાંથી ઉતાર).
મોસ્કો! માત્ર બેજ અક્ષરો? પણ શું તેમનો પ્રભાવ કે તેમણે આખા ઈતિહાસમાં કંઈક નવીજ રોશની પૂરી છે. આ દિવ્ય અસરએ ધર્મ, લય ને સાધ્યના દષ્ટિબિંદ આમૂલાગી ફેરવી નાખ્યા છે. તેના નવા ધર્મમાં મરનારનાં મંદિરે પૂજવાનાં હતાં નથી, જીવંત ધ્યેયવાદ આગળ મસ્તક નમાવવાનું હોય છે.
ધર્મ, તત્વજ્ઞાન, સામાજીક જીવન એ સર્વેમાં પૂરેપૂરો ફેરફાર થઈ ગયો છતાં માસ્કનો દેખાવ કંઈ થડેજ બદલાયો છે ? રસ્તા હતા તેવાને તેવાજ છે. ત્યાંના નગરજનો તો થોડાજ દિવસ પર થયેલી જગતને ધ્રુજાવતી ક્રાંતિની વિસ્મૃતિજ પમાડે છે. ક્રાંતિના કંઈક અવનવાં દૃશ્યો જેવાના હેતુસર જે કાઇ માસ્કામાં જાય તો તેને ખાટું મે કરીને જ પાછું આવવું પડશે. પણ છતાં તે ક્રાંતિની સુખાકારી અસરો અનુભવી તે આનંદ અને અભિમાનથી જુલાઈ જશે તે ખરાજ.
પરોપજીવી વર્ગ ચાંનો બીજાની મારીથી બનેલો હરામનો રોટલો ખાનાર પરોપજીવી વગ તે હવે સમૂળગે નષ્ટ થઈ ગયું છે. હાલના જમાનામાં એકવારના જાહોજલાલ ગણાતાં બુકેનન રસ્તા પર એક માણસ ભપકાદાર કિંમતી પોષાકમાં આ મતેમ ટોળટપ્પા કરતો દેખાશે નહિ. રસ્તે જનાર નમાલા જે એકેય માણસ હવે કાઈ શેઠ શાહુકારો જેવાને જતા આવતા ઘૂંટણે પડી કુરનીસ કરશે નહિ. ત્યારની શેઠાણીએ હવે કયાંય કામમાં રોકાયેલી હશે ને ત્યારનાં ખુશ મકરીઆએ હવે મજુરી કરી પરણીનો ઉતારતા હશે.
નવા જમાનાને નો પ્રભાવ એક દિવસ અમને ત્યાંની એક માલદાર સ્ત્રી સાથે અચાનક રીતે મેળાપ થયો. ત્યારે તેના વિચારો સાંભળી અમે તો દિલ્ગમૂઢજ થઈ ગયા. આ સ્ત્રીએ ઘણે ખર્ચ કરી કેળવણી મેળવી હતી. તે અનેક ભાષાઓ પ્રવાહની માફક બોલી શકે છે. બહાળી મુસાફરી કરી છે. રાજક્રાંતિના નવા જમાનામાં તેની બધી માલમતા સૂર્ય ઉગતાં જેમ બરફ પીંગળી જાય તેમ એકજ રાતમાં તેની નજર આગળજ નષ્ટ થઈ ગઈ. છતાં પણ તેથી હાય નહિ ખાતાં તે તે ઉમંગીજ રહી છે. તે હાલ સહકારી ચળવળના પરદેશ ખાતામાં કામ કરી રહી છે; ને અહીં તેના વિવિધ ભાષાના જ્ઞાનનો ઘણાજ ઉપયોગ થાય છે. આખી માલમતા નષ્ટ થઈ જતાં આ બાઇના વર્તનમાં જરાય નિરાશા કે ક્ષોભ દેખાયો નથી.
તેને ચિંતા તે માત્ર એકજ પડી છે. સોવીએટ સરકારની સારી અસર થવી જોઈએ. તે અમને એક ચિત્રપટ જોવા લઈ ગઈ હતી. આ ચિત્રપટ પ્રચાર કાર્ય માટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. તેની ઉમંગી આતુરતા, કદર અને મહેમાનગીરી અમે સહેજમાં ભૂલીએ તેમ નથી. અમે લંડનથી રૂશી આ જવા ઉપડ્યા ત્યારે કેટલાક માલદાર લેકે ખૂબ સામાનસુમાને સાથે પોતાનાં રજાના દિવસ મોજશોખમાં ગાળવા બહાર ગામ ઉપડી જતા હતા.
અમે ઘેર આવી પહોંચ્યા ત્યાં તે કશું બદલાયું હતું નહિ. તવંગર વર્ગો રસ્તે રખડતા જ હતા ને લાખ કામદારો ભૂખમરાથી ટળવળતા હતા, પણ અહિંસાત્મક પ્રજાસત્તાની અસર થવા કંઈક કાળે તે જોઈએ જ.
- મોસ્કોના ભિખારૂં મોસ્કોમાં આ એક સવાલ જ છે, અમે ત્યાં જવા નીકળ્યા ત્યારે એક રશીઅન ગૃહસ્થ અમારી પાસે આવીને કહ્યું-“મોસ્કોમાં ભીખારૂ નજરે પડે તો નવાઈ પામશો નહિ હો.”
પણ અનુભવથી અમે જાણ્યું કે ગ્લાસગો કરતાં અહીં ભિખારૂઓ ઘણાં ઓછાં દેખાય છે. વળી તેઓ રસ્તામાં નથી ગાતાં કે નથી વગાડતાં. તેઓ ફક્ત માગે છે, બગીચામાં અને ઘણું કરીને દેવળાનાં પગથી પર તેઓ ઉભેલાં દેખાય છે.
પૂર્વમાં ભીખ માગવી એ પણ એક ધંધો ગણાય છે, પણ હવે સરકાર આ સવાલનો સમાધાનકારક ફડો આણવા વિષે ઉલટપૂર્વક પ્રયાસ કરી રહી છે. વિશેષે તેને યુવાન ભિખારૂ માટે ખાસ લાગણી રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com