________________
૨૮૬
આનું નામ તે રામરાજ્ય !
ને છે. વારંવાર કાઇ લત્તામાંથી ખબર મળે છે કે, અહીં ખાંડ પુષ્કળ છે અને બીજાની જરૂર નથી. સાનું અને આયાત
જ્યારે અમે બીજા દેશમાંથી ખરીદીએ ત્યારે તે! અમારે નાણું વાપરવુંજ જોઇએ; એટલે અમારી ખાણેામાંથી સેાનું વાપરવુજ જોઇએ. ધારે કે બટાકા ઉગાડતા એક વર્ગને ખેતરનું યંત્ર જોઇએ છીએ અને તે યુનાઇટેડ સ્ટેટ્સમાંજ મળી શકે એમ છે. એ વના લેાકેા એક ઠેકાણે મળી ખરીદ કરવા એક માણસને નીમે છે. સ્ત્રીપુરુષ અને કામ કરવા અશક્ત બનેલાં વૃદ્ધ પણ મત આપી શકે છે; પણ વિદ્યાર્થીઓને અવાજ નથી. અમુક માણસને મેાકલવા ધારતા લેકા એક ખૂણે જતા રહે છે, બીજાને મેકલવા ધારતા બીજે ખૂણે જાય છે અને આવી રીતે ખરીદ કરનાર ચુંટાય છે. ત્યારપછી પાસે ખાણમાં કામ કરતા વર્ગ પાસે તે જાય છે અને જોઈતુ સાતું માગે છે ત્યાં સમા ભરાય છે અને લેાકેા તેને સેાનું આપવા મત આપે છે, જેથી યુનિયન વધુ સમૃદ્ધિવાન થાય એવી વસ્તુએ દુનિયાબહારથી મેળવવા સિવાય એ સેનાને શા ઉપયેગ છે ? આવી રીતે તે માણસ સોનુ લઇને યંત્ર ખરીદ કરે છે. આ યંત્ર બટાકા ઉગાડતા વર્ગની માલકીનાં થઈ જતાં નથી, પણ જ્યારે બીજા લત્તાને જરૂર પડે ત્યારે તેને આપવામાં આવે છે.
મફત મકાનો
અમારા યુનિયનના કાઈ માણસને ઘરની જરૂર હાય તે! બાંધકામના ખાતા પાસે જઈ પોતાની ઈચ્છા દર્શાવે છે. ખાતું તેને કદાચ ખબર આપે કે, ફલાણા મહેાલ્લામાં એક સુંદર ઘર ખાલી છે. ઘરને જોઇને તે કહે કે આ ઘર પસંદ નથી તે તેએ તેને કહે કે ભલે, તમારી યેજના મૂકી એ અને તમારા વારે આવશે ત્યારે તમારેમાટે અમે મકાન તૈયાર કરીશું.
નાનુ અથવા મેઢું મ′′ ફાવે તેવુ ઘર તેને મળી શકે, પણ અલબત્ત મેટા ઘરની સંભાળ રાખવી મુશ્કેલ હેાવાથી તથા ગમે તેને એટલું મેલુ ઘર મળી શકતું હોવાથી મેટા ઘરમાં કાંઈ લાભ નથી. ૬૦ એરડાની હવેલી જોઇએ તેયે મળે પણ કદાચ બીન ૨૦ કયુ અંદર રહે. દારૂ અને ઉપદેશકાય સૌથી આધુ
યુનાઇટેડ સ્ટેટમાં જે કામમાટે પૈસા આપવામાં આવે છે તેને યુનિયનના કામમાં સ્વીકાર થતા નથી. દાખલાતરીકે ઉપદેશકાય અને દારૂ બનાવવાનુ કામ એમાંથી એકકે સામે કાયદે નથી; પણ નિયમિત કામ પૂરૂં થયા પછી એ કામ કરવાનુ` હાવાથી અને પૈસા જેવી વસ્તુ નહિ હોવાથી ઉપદેશ અને દારૂનું કામ સૌથી એછું થાય છે. રાજ્યક્રાંતિ વખતે અમારા ધર્મ ગુરુએ નાસી ગયા. ઘેાડા રહ્યા છે અને અમારી સાથે રહી કામ કરે છે અને જો કે તે એ ધારે તેમ ઉપદેશ કરી શકે; પણ અમારા પ્રજાસત્તાક ધર્મસ્થાનની સ્થાપના થઈ નથી.
વકીલે નથી
વકીલે। કે રાજકીય પુરુષો નથી, તેમને માટે લૂંટ ચલાવવા કાંઇ નથી. ઉલટું એન્ડ વગાડવુ, સીનેમા ખેલ દેખાડવા અને યુલાઇટમાં ભાગ લેવા તેને કામ ગણવામાં આવે છે.
ઘરના કામકાજના કામમાં સ્વીકાર થાય છે. આ કામ સામાન્ય રીતે સ્ત્રીઓજ કરે છે; કારણ કે એવી જાતની મજબૂત લાગણી છે કે એમને માટે યોગ્ય જગ્યા ધરજ છે. તે તે વિરેધ દર્શાવે તે તેમને બીજી કામ કરવા દેવામાં આવે છે. આરામને ખાતર કેટલીક સ્ત્રીઓ આજ ઉત્પન્ન કરે છે.
સ્ત્રી અને પુરુષોનું સ્વયંસેવક સૈન્ય
સ્ત્રી અને પુરુષ બંને સ્વયંસેવકતરીકે કામ કરે છે અને દરરાજ નિશાન તાકવાની તાલીમ લે છે. યુનિયન પાસે લેાકેાનુ' ખરેખરૂં સૈન્ય છે, આ સૈન્ય કાઈ મુડીવાદી લશ્કરી સત્તાને ભય હશે ત્યાંસુધી ચાલુ રહેશે. બધા સૈનિકે સ્વયંસેવÝા છે. તેઓ પેાતાના આફીસરાને નીમે છે. આ આપી. સરા પોતાના ઉપરી જનરલને ચુંટે છે, તેએએજ ઝાપાટાને નીમ્યા છે. તે હાલ લશ્કરના કમાન્ડર-ઇન-ચીફ છે. જો જનરલ પીંગ યુનાઈટેડ સ્ટેટના રાજકર્તા કહેવાય તે તેમને રાજકર્તા કરી શકાય.
મુલકના વિસ્તાર
સિપાઇએ હંમેશાં સરહદનુ રક્ષણ કરવામાં રાકાયલા રહે છે અને કર્ઝાના મુલકમાં સરહદ વધાયે જાય છે. આ સિપાઇએ આગળ વધે એટલે રક્ષણમાટે વધુ સિપાઇએ જોઇએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com