________________
તપસ્વીની તેજધારા
૨૦૧
“આજે મારી અવસ્થા પચાસ વર્ષ ઉપર થઈ ગઈ છે; પરંતુ તમારામાંથી કાઇ પણ માઇને પૂત હોય તે ચાલ્યા આવે; કાં તે હું એને હાથ પકડું ને એ હેડાવી દે, અગર હું મારા હાથ અક્કડ રાખુ તે કાઈ વાળી આપે. ચાલ્યા આવે, બ્રહ્મચર્યના પરચા બતાવું. '
ગુજરાનવાલાની એ ગંજાવર સભામાંથી એક પણ શીખ બચ્ચા, એક પણ મલરાજ મહિર્ષના આ પડકાર ઝીલવાની હામ ભીડી શકયેા નહાતા.
મેરઠ નગરમાં મહારાજે શ્રાદ્ધનું ખંડન કરનારૂ એક ાહેર ભાષણ દીધું. ત્યાંના બ્રાહ્મણા ખીજાયા. જે માર્ગેથી સ્વામીજી પોતાના ઉતારાપર જવાના હતા, તે માર્ગે ડાંગેા લઈ લઈને એડા બાંધી બેસી ગયા. કહેવા લાગ્યા કે આજ ધ્યાનંદ નીકળે તે! જીવતા ન જાય.
સ્વામીજીના પ્રેમીએને આ વાતની જાણ થઈ. વ્યાખ્યાન પૂરૂં થયે ભક્તોએ વિનવ્યુ કે, “ થાડી વાર ડેરી જાએ. રસ્તે જોખમ છે. '
હસીને સ્વામી ખેલ્યા ‘ ના રે ! એ બાપડા કશુંય કરી શકવાના નથી. હું તદ્દન બેધડક છું; ને વળી મેં એક માણસને સમય આપ્યા છે, એટલે હું રોકાઇ ન શકું.” એમ કહી એજ ગલ્લી વિધીને મહારાજ ડડાયાબે એકબીન્નનાં માં સામે નેતા રહ્યા.
પોતાની હમેશની ગંભીર ગતિથી ચાલ્યા ગયા. કાઇએ ઉચ્ચાર સરખા ન કર્યાં.
X
X
X
“ સ્વામીજી ! જોધપુર જવાને વિચાર છેડી દે, એ લેાકેા આપને ઈજા કરશે, '' “ મારાં આંગળાંને જલાવીને મશાલ બનાવે તેણે શું ? હું જઈશ, અને સત્યને! સદેશે। આપીશ. ”
વિનાદ-સ્મૃતિ
કાશીમાં મહર્ષિના પડાવ હતા ત્યારે ત્યાંના પડિતાએ ઠરાવ કર્યો હતા કે, કાઇએ એ પાપીની પાસે ન જવું; એનું મેાં પણ ન જોવું. એક મહામહેાપાધ્યાયજીને ગર્વ રહ્યા હતા કે, જો મારી સાથે વાદવિવાદ થાય તેા હું તેા એ દુષ્ટને સીધેા કરી નાખું ! પરંતુ એમનું મે જોવાથી તે પાપ લાગે, તેથી એ બાપડા પડિત સ્વામીજીની પાસે જઈ શકતા નહિ; પણ આખરે માં જેવુંજ ન પડે તેવી યુક્તિ એમને એકાએક સૂઝી ગઇ. એક દિવસ રાત્રિયે અધારામાં એ સ્વામીંછની પાસે આવીને ચર્ચાનું આાન દેવા લાગ્યા. એણે શ મૂકી કે હું આ છરી લાવ્યેા છું. આપણામાંથી શાસ્ત્રામાં જે હારે તેનાં નાકકાન એ વડે કાપી નાખવાં. '
"
"6
હસીને સ્વામીજી મેશ્યા, પંડિતજી ! મારી પણ એક શ છે. આ ચપ્પુ પણ રાખીએ. આપણામાંથી જે હારે તેની જભ પણ આ ચપ્પુવડે કાપી લેવી; કેમકે નાકકાન તે બિચારાં આ વાતમાં નિર્દોષ છે. વાદવિવાદમાં જે કાંઇ દોષ થશે તે તે! ભનેજ થશે ! '
છપરા ગામના પિતા પણ સ્વામીજીની સામે ઉઠવા અને એક પ્રસિદ્ધ પંડિત જગન્નાથની સહાય લેવા ગયા. પડિત ખેલ્યાઃ “હું તેા દયાનંદનેા સામનેા કરવા તૈયાર છું, પણ મારે એ દુષ્ટનું માં જોવાથી પ્રાયશ્ચિત્ત કરવું પડે એજ મેાટી પીડા છે ને! ”
આ સમાચાર જાણીને સ્વામીજી હસતા હસતા ખેલ્યાઃ “ અરે, એવું હોય તે મારા માં પર પડદા ઢાંકી દેજો, પણ એને જરૂર આંહી તેડીજ લાવશે.
12
સ્વામીજી સિંહાસન ઉપર બેસીને ઉપદેશ દેતા અને ઉપદેશ પૂરે થયે કાને પ્રને પૂછવા હાય તે તેને બેસવામાટે પેાતાની સન્મુખ ખુરશી મૂકાવતા. એક દિવસ એક પ`ડિત કહેવા લાગ્યા કેઃ-‘અમને નીચું આસન શામાટે આપે છે ? તમારા આસન જેટલીજ ઉંચી ખુરશી અમને પણ મળવી જોઇએ. ’
સ્વામીએ હસીને કહ્યું: ભા! હું તે। વ્યાખ્યાન દેવાની સુગમતા ખાતરજ ચે એસણે.ખેરું છું; છતાંયે જો આપને અપમાન લાગતું હેાય તે। સુખેથી એ ખુરશીને મેજ ઉપર ચઢાવી, મારા કરતાયે ઉંચેરા બની આપ બેસી શકેા છે. બાકી તેા શુ કાઇ ચક્રવતી રાજાના મુગટ ઉપર બેસનારી માખી અથવા મચ્છર કઇ ઉંચા બની જતાં હશે ? આસનની ઉંચાઇ નીચાઇ વિચારવાં આપને ન શોભે.'
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
X
*
www.umaragyanbhandar.com