________________
૨૫૪
તપસ્વીની તેજધારાએ
નિરાશાની નાનીસરખીયે વાદળી ન ભાળી, પંડિતજીથી ખેલાઇ ગયું, “મહારાજ ! આજસુધી આપને પંડિતજ માનતા હતા, આજે એ પડિતાઇને પેલે પાર જઇને મેં જાણે કે સાચા વીતરાગનાં દર્શન કર્યાં !''
×
X
×
મથુરાંપુરી આખી ખળભળી ઉઠ્ઠી છે. જાણે કાઇ શયતાન આવીને ધર્મને નરકમાં ઘસડી જતા હાયની એવી વ્યાકુળતા મથુરાના પંડાઓમાં મચી રહી છે. સ્વામીજીએ આહ્વાન દીધું કે સુખેથી શાસ્ત્રાર્થ કરવા આવે. પાંચસા પડા આવ્યા, પણ શાસ્ત્રાર્થ કરવા નહિ,ગાળાગાળી અને મારામારી મચાવવા ! અગાસી ઉપર ઉભા ઉભા સ્વામીજી મેાં મલકાવી રહ્યા છે અને નીચે જમાવટ કરીને ઉભેલા લાઠીદાર ચાબાએક ગાળાના મારા ચલાવે છે. મકાન ઉપર ચેકી કરતા ક્ષત્રિય સેવકાએ કહ્યું કે:-“મહારાજ, રજા આપેા, આ પાંડાએને પાંસરા કરીએ.”
સ્વામીજી કહે છે કે “ના ભાઇ ! આ ધર્માંધતા ઉપર દયા ધરે, કાપ ન ઘટે.બાકી તે મારા અહીં આવવાના આટલા એ લાભ શુ છે! છે, કે આ આળસના પીર, ઉંધતા, પશુવત્ પંડાએમાં આટલી પણ જાગૃતિ તે। આવી ! આટલી સખ્યામાં એ બાપડા એકઠા મળ્યા, એ કાયદા કાંઇ કમ નથી ! ''
X
×
X
સ્વામીજી વ્યાખ્યાન ઇ રહ્યા છે. એવે ભરસભામાં એક કસાઇએ અને એક કલાલે આવી ખૂમેા પાડીને ઉઘરાણી કરવા માંડી કે:-‘સ્વામીજી ! હવે તે બહુ દિવસ વાયદા` દીધા, આટલે બધા આંકડા ચઢયા છે. હવે તે પૈસા ચૂકાવે !’ આંખેામાં ખૂત ભરાયું. સ્વામીજી ખેલ્યા કેઃ–ખામેારા પકડા,
આવું સાંભળીને સેવકાની શબ્દ પણ ન કહેશે. હે!! ”
સભા જેમની તેમ ચાલુ રહી. વ્યાખ્યાન શાંતિથી ખતમ થયું; એટલે એ ખન્ને જણાને પેાતાની પાસે ખેલાવીને પૂર્ણ વાત્સલ્યથી બન્નેને ગળે પેાતાના હાથ કહેજો હૈ।, આ તમને કાણે શીખવેલું ’
વીંટી પૂછ્યું ‘ભાઇ ! સાચું
હાથ જોડીને બન્ને ખેલ્યા “બાપુ ! માંગીલાલ મુનીમે. અમને વચન દીધું છે. ’
બદલે દેવાનું પણ એમણે
હસીને સ્વામીજીએ બન્નેને છેડી દીધા.
×
X
X
મુંબઈમાં દયાન`દનાં પગલાં થયાં. વલ્લભી સંપ્રદાયના ગેાસાંઇ મહારાજેએ માન્યું કે, આપણા કાળ આવ્યા. સ્વામીજીને સાહેા મળી કે મહર્ષિજી ! વલ્લભપથીએની છેડ ના કરતા હે ?’’ દયાન દજી કહે છે કે:-‘ભાઇ ! અસને તેા ઈંદ્રના આસનપર પણ દીઠું નહિ મેલું. થવું હાય તે થાએ ?”
X
*
X
બળદેવસિંહ ! બચ્ચા ! તારી આંખેામાં આજ હું મારૂં માત ઉકેલી રહ્યો છું.” સ્વામીજી એક દિવસ મેલ્યા.
બળદેવને માથે વિજળી પડી.
ખેલ બચ્ચા! આજ ગાસાંઇને ત્યાં ગયેા હતેા ?''
ખળદેવે ચકિત બનીને ડાકું ધૂણાવ્યુ
“શી શરતે મને વિષ દેવાનું થયું ?”
એક હજાર રૂપીએ.” ખળદેવે અંતર ખોલી નાખ્યુ
જો બચ્ચા ! પરમેશ્વર જેના રખવાળ છે એને કાઇ ન મારી શકે હે!! કાશીમાં મને હળાહળ ઝેર દીધેલું હતું. રાવ કસિંહે પાનમાં વિષ ભેળવીને ખવાડયુ હતું. બીજા કૈકે એ પ્રયાગે મારાપર અજમાવ્યા છે, પણ હું જીવું છુ'; તે યાદ રાખજે, હું હમણાં નથી મરવાને.’ બળદેવસિંહ સ્વામીના ચરણેામાં લેટી પડયા.
X
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
X
www.umaragyanbhandar.com