________________
જ્ઞાન અને વિજ્ઞાન
લોખંડનાં મકાન પથ્થર, ઈટ, લાકડાં વગેરેનાં બનાવેલાં મકાનોને બદલે થોડો વખત થયાં સીમેંટના એકનાં મકાનો થયેલાં આપણે જોઈએ છીએ. હાલમાં વિલાયતની મ્યુનીસીપાલીટીમાં લોખંડના ટાળાનાં મકાનો બાંધવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ મકાનોમાં ખાસ સગવડ તો એ છે કે, તે તરતજ ઉભું થઈ શકે છે, તેમજ બીજી જગ્યાએ ખસેડવું પડે તેપણ કાંઇ પણ નુકસાનીસિવાય ખેસવી શકાય છે. સાધારણ અનુમાન એવું થાય કે, આવા લોખંડનાં મકાનોમાં ગરમી ઘથીજ લાગે; પરંતુ આ લોખંડનાં બીડ એવી જાતનાં બનાવવામાં આવે છે કે તેમાં ઠંડી-ગરમી પણ ઈટચુનાના મકાનમાં લાગે તેવા જ લાગે છે. હુંકામાં આ લોખંડનાં મકાનો પથર, ઈટ, ચુના અને લાકડાંનાં બનાવેલાં મકાનો કરતાં વધારે સુગમતાવાળાં અને સગવડવાળાં ગણાય છે. હજુ આ મકાનોની શરૂઆત થઈ છે; પરંતુ એકાદ દશકાની અંદર તો આવાં મકાનો ઠેર ઠેર થઈ જવા પામશે. બિચારા ! કીડીઆસુતારનું શું થશે ? તેની રોજી ભાંગી પડશે કે શું ? એ તે પછી લોખંડનાં મકાનોના બેલ્ટ ફેરવતા થઈ જશે. પ્રભુએ દાંત આપ્યા છે તો ચાવણું આપી દે છે. જમાને પ્રગતિને છે તેમાં નવીનતા તે દિન પ્રતિદિન થયાજ કરવાની !
તંદુરસ્ત બીડી ? ઘણું બીડીના બંધાણી શેખની ખાતર બીડી શરૂ કરે છે. બીડીની અંદર રહેલી સુગંધ ઉ. પર ઘણી દા થઈ જાય છેપરંતુ કમનસીબે બીડીમાં જે “નીકેટીન' ઝેર છે તે બીડી પીનારને સુખેથી જંપવા દેતું નથી. આ નકારી ડેરને લીધે બીડી પીનારને ઉલટી થાય છે, માથું ફરવા માંડે છે અને બેચેની ઉપન થાય છે. બે-ચાર વખત માથું મારીને બીડી પીવાથી મગજને ટેવ પડી જાય છે અને છેવટે માસ બંધાણી બની જાય છે. બીડી બનાવવાવાળાએ આવા કુમળા મગજવાળા કે જેઓ બેડી એક વખત મેઢામાં નાખે કે ઉલટી થાય તેવા બિચારા બીડીની લહેજત લઈ શકે તેટલા ખાતર તેમની દયા (૨) ખાઈને બજારમાં તંદુરસ્ત બીડી-એટલે કે જે બીડીની અંદરથી ઝેર-નકોટીન કાઢી નાખવામાં આવ્યું છે, એમ કહીને નવી બીડીએ દાખલ કરી. આ બીડીએમાં ઝેર-નીકેટીન-સિવાય બીજી બધી લહેજત છે એમ કહેવામાં આવે છે, જેથી કેટલાક દરદી
ને માનસિક સંતાપની ખાતર ફેકટરો આવી બીડી પીવાની સલાહ આપે છે; પરંતુ હમણાં આવી તંદુરસ્ત બીડીની તપાસ કરતાં માલૂમ પડયું છે કે આવી બીડીની અંદરથી સેંકડે માત્ર ૧૦ થી ૨૦ ટકા જીકેટીન ઓછું કરી શકાયું હોય છે. વળી કહેવાતી કેટલીક તંદુરસ્ત બીડીની અંદર તે સાધાણ નીકોટીનના પ્રમાણ કરતાં વધારે નીકેટીન માલમ પડયું હતું. આનું કારણ એમ કહેવામાં આવે છે કે, નીકોટીનર હિત તમાકુ બનાવવા માટે તેને ભીની હવામાં લાંબો સમય રાખવામાં આવે છે અને પછી તેને તદ્દન સુકવી નાખવામાં આવે છે. આ ક્રિયામાં ભીની હવાને લીને નકટીન એ ક ન થયું હોય તે તે જ્યારે તમાકુ સૂકવવામાં આવે ત્યારે તે સૂકી તમાકુમાં પધારે પ્રમાણ બતાવે છે. ગમે તે કહે, પરંતુ આવી તંદુરસ્ત બીડીથી પ્રજાએ કે ડૅાકટરે એ ઠગાવું નહિ. તંદુરસ્ત રહેવાના સરસ ઉપાયજ એ છે કે બીડી પીવે જ નહિ. કુદરત પહેલી બુક લેતી વખતેજ ઉલટી કરાવે છે તે ચિ ચેખ્યું છે કે તમારે લાયક તે ચીજ નથી.
રૂડનભંડાર પૃથ્વીના મધ્યભાગમાં લેખક છે; એટલે ૪૦૦૦ માઇલ ઉંડે લોખંડ છે. આ લોખંડના થર ૨૦ ૦ ૦ માઈલ સુધી છે. ત્યાર પછી લેડખંડ અને ૫થર છે. ઉપલા ભાગમાં પથર છે. પૃ. વીની સપાટીના થરમાં જે ચીજ મળે છે તે થર તે માત્ર ૮ થી ૧૦ માઈલજ ઉડે છે.
માણસો સાડાપાંચ ઔસ એટલે કે લગભગ ચૌદ તોલા ઘી એક દિવસમાં પચાવી શકે છે. આથી વધારે ખાવામાં આવે તો તે ઝાડામાં નીકળી જાય છે. મથુરાના ચોબા શું ૧૪ ભારજ પચાવી શકતા હશે?
એકલું દૂધ ખાવા કરતાં તે ફેટો કે રોટલી સાથે ખાવું જરૂરનું છે. એકલું દૂધ હોજરીમાં પહેચે છે ત્યારે ત્યાં તે છ દડી થઈ જઈ લે જામી જાય છે જેને પચતાં વખત લાગે છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com