________________
૧૮૦
સવેદન–હિતા
લેાલ રચાય તે અપુણ્ય. જ્યારે સનું ભલુ યેાજાઈ પાતાનુ ભલુ' કરવાની ઇચ્છા રખાય અને તે માટે પ્રયત્ને રચાય તે લેાભ પુણ્ય, કેવળ ધનલેાભી થઈ કે કીર્તિલે।ભી થઈ શરણ પહેલાંએની સુખાકારી સુદ્ધાંતે ન જાળવી શકાય ત્યારે તે લાભ તા નકાર જેવેાજ હું ગણી શ“ભલે પછી લેકની વાહવાહ ખેલાતી હાય.
×
X
X
×
પ્રભુ પ્રથમ-પિતા પ્રથમ-અને તેના પ્રેર્યાં આપણેઃ એ સાવજ સર્વોપરિ હાવે! જોઇએ; અને પ્રભુ એટલે સ સત્, સર્વ જ્યાતિ, સર્વ અમૃત, સર્વ આનંદ, સ` શાંતિ, સ શક્તિ, સ જ્ઞાન, સર્વાં વિજ્ઞાન, સર્વ સમૃદ્ધિ, સર્વ સિદ્ધિ ને સર્વ શિવત્વ
ગીતાકારે મનુદેવને આત્માપન્થેન ' જેવાથી ઇચ્છા પ્રકટ કરી છે. માનવદેહનાં પ્રત્યેક અણુઅણુમાં જે જીવનતત્ત્વ રેલી રહ્યું છે અને જે શાશ્વત તથા સનાતન છે, તે દૃષ્ટિથી પેાતાને અવલેાકવાની ભાવના પ્રકટેલી છે; અને નીચલું ટાગારનું ગીત પણ એજ રણકા રવે છેઃ
મારે સકળે અંગ આપનેજ સચેતન સ્પ છે એમ અનુભવી, હે જીવનપ્રાણ ! હું મારા શરીરને સદૈવ પવિત્ર રાખવા પ્રયત્ન કરીશ. સમસ્ત શરીરની પવિત્રતા-બાહ્યાંતર શુદ્ધિ-એટલામાટે ધારણ કરવી કે તેને અગાંગ તેનેજ સચેતન સ્પર્શ છે. રક્તના ધેાળા અને રાતા કણેમાં નસેનસ ફરતા જીવનતત્ત્વમાં તેજ અનુત્તમ વિહરી રહેલ છે, એમ સાક્ષાત્કાર થાય ત્યારેજ આ શુદ્ધિ તેના સર્વોત્તમ સ્વરૂપમાં પ્રકટ થઇ શકે.
પ્રભુસર્જિત વિરાટ વિદેહને નાનીસુની પણ લા ન નડે, એવુજ આ નાનકડા મનુદેહનુ સર્વાંગ શુદ્ધ ચિંતન-કર્મ હોવુ જેએ.
અને આવી શુદ્ધિ જળવાઇ એટલે ઉંચી કેાટિની ભૌતિક તે આધ્યાત્મિક શુદ્ધિ એની મેળેજ સાંપડી એ સિદ્ર છે. આ શુદ્ધિથકીજ મનુષ્ય ઈશ્વરની પ્રકૃતિરૂપ સાચી રીતે ઉભા, એ પણ સાથે સિદ્ધ થયું.
ગીતાકારે વર્ણવેલી દૈવી સપત્તિના પ્રત્યેક ગુણ આ જાતની શુદ્ધિના ઉત્પાદકજ ગણી શકાશે. તેમાંના આસુરી ગુણે તે આ શુદ્ધિના કટ્ટા વિરધીએ ફેરવી શકાશે; અને તેમની શિક્ષા પણ ભગવાન કૃષ્ણે સ્વમુખે ભાખેલ છે, તેવીજ તે નરાધમ ક્રૂરને છાજતી થઇ રહેશે; જ્યારે દેવી સંપત્તિને વરેલ વિભૂતિપ્રત્યે તેને અપૂર્વ ભાવ સદૈવ ઝરતાજ રડેશે, એ પણ નિઃશંક છે.
*
X
X
X
X
*
સુખદુ:ખ આવે તે સહેવાંજ જોઇએ. ઈશ્વરે મનુષ્યને સ્વતંત્ર ઇચ્છાશક્તિ બક્ષી પૃથ્વીપર પાઠવ્યા– સ્વતઃ તરવા કે ડૂબવા ! થ્યા તે। દુઃખ; ને તો તે। સુખ. સુખ ને દુઃખના મૂળનું પ્રતિપાદન હું તો આમજ કરી શકું છું. ઉપરાંત એ સુખદુઃખતે તેણે ‘ અનિત્ય ' કહ્યાં છે, અથવા ‘નિત્ય આવતાં ને જતાં ' જણાવ્યાં છે. તે સ્થિર ની સ્થિર તે ઇંદ્રિયાથેથકી પર શાશ્વત શિવત્વ છે, જેને અશાશ્વત સુખદુઃખની ઝડીએ જરાયે અસર નથી કરી શકતી. નિસક્ત નૃત્તિથકી કેવળ તેમને ભગવવા માત્રતાજ આદેશ છે, નહિ કે તેમાં લુબ્ધને લદબદ થવાને.
કહે છે આપણાં કમોપર સુખદુ:ખના આધાર છે. અલબત, તે છેજ. ઉપર કહ્યું તેમ પેાતાનાં તારણુનાં મૃત્યુનાં ફળ સુખ. પેાતાના અવસાદનનાં કૃત્યોનાં ફળ દુઃખ. તે આજ મળે કે કાલ મળે; પરંતુ જરૂરજ મળે. એના ફળવિના તેા દૂર દોડી શકાયજ નિહ. આમ છતાં દયાળુ ઈશ્વર બવાની અણીએ પણ પેાતાના પુત્રને-પ્રતિકૃતિને બચાવવા-ઉગારી લેવા એછી જહેમત નથી ઉડાવતા. અનેકાનેક ‘વનિ ગ્સ' દ્વારા તે મનુષ્યમાત્રને ડૂબતે! અટકાવવા કોશીશ કરી રહેલ છે; અને છતાંય માનવી જ્યારે તેજ પતનપથેજ વળે છે, ત્યારે તે! ઈશ્વર પણ નાઇલાજ છે-ત્યારે તે તેનાં ફળ મનુષ્યને મળેજ છૂટકા.
આદમને ઓછી ‘ધાન↑ ગે!' નહેાતી અપાઈ. વને પણ ઓછી સૂચવણી કરવામાં નહેાતી આવી, અને છતાંય તે પડી. ના કહ્યા ઉપરાંત તે એકલી વાડીમાં વિહરવા ગઇ-દુ:ખની આગાહી છતાંય. તે ‘ પડી, ' તે તેને સાથી (બાયલાપણું નહિ, પણ સંપૂર્ણ બહાદૂરીથીજ તેની સાથે ) તેજ પતનના પથ વચ્ચે ઉભેટ સ્વર્ગીય સુખ ખાવાયું. ઈશ્વરના ‘ ન્યાય ' પરમેરપુત્ર ઇસુના ‘દયાભુત્વ વડેજ કે ક! થતાં અટકયે!; તે પુનઃ સ્વર્ગાપ્રાપ્તિ-કલ્યાણપ્રાપ્તિ થશે, એમ કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com