________________
અમેરિકાની એક જાણવા જેવી સસ્થા
૧૦૩
યુવાવસ્થામાંથી તે પસાર થાય છે ત્યારે તે પાછે વિવેકી, સુશીલ, સત્યવાદી અને ચારિત્ર્યવાન બની રહે છે.
રટાર જણાવે છે:–“પરંતુ વિચિત્ર વાત તેા એ છે કે, બાળકની સવૃત્તિએ મનુષ્યની સ‰ત્તિએથી તદ્દન જૂદી હાય છે. જો યુવાવસ્થાના મથનકાળમાં તે બાળકને અનુકૂળ વાતાવરણમાં ન રહેવા દીધા હેાત અને તેની દુષ્ટ મલિન વૃત્તિએપ્રતિ સન રાખવામાં આવ્યું ન હેાત તા મીશીગાનમાં અત્યારે તે બાળક વધી ગયેલામાંજ ખપી જાત.'
સ્ટારની મેટામાં મેાટી ફરિયાદ એ છે કે, પિતાએ બાળકના શિક્ષણની સ જવાબદારી માતાઓપર નાખે છે.
“ પિતાએ તેમનાજ બાળકાને એળખતા નથી. ઘણી વખત રૂબરૂ મળતાં મુંઝાય છે; કારણ કે તેઓ એકબીજાથી અજાણ્યા છે.
બાળક અને પિતા એકલા
ઘણા પિતાએ તેમનાજ બાળકને મારી પાસે લાવે છે; પરંતુ તે બાળકનેા અભ્યાસ કેટલા થયે છે તેની તેમને ખબર હેાતી નથી. ખરી રીતે કેવળ માતાઓપરજ બાળકાની સર્વ જવાબદારી ન નાખવી જોઇએ.
ગમે તે રીતે ગમે ત્યાંથી જીવનના વિકટ પ્રશ્નોનુ જ્ઞાન બાળક મેળવી લે એના કરતાં પિતાએજ એમને એ અગત્યના પ્રશ્નોનું શિક્ષણ પ્રથમથીજ આપે એજ ઇષ્ટ છે. બાળકા સાથે મિત્ર થઇ રહેતાં પિતાને આવડવું જોઇએ. તેમની સાથે માછલી પકડવામાં, દરીઆમાં તરવામાં અને ક્રિકેટ રમવામાં પિતાએ ખૂબ ઉત્સાહ દર્શાવવા જોઇએ; અને એવી રીતે બાળકના આંતર જીવનને નિકટ પરિચય મેળવી લેવા જોઇએ. જો પિતા બાળકના અંતરને એળખી લઇ તેને ઉત્સાહ મેળવી લેશે, તેા પેાતાના આયુષ્યને લંબાવી પેતે તે સુખી થશેજ; પરંતુ બાળકનું ભવિષ્ય પણ તેવુ સુધરી જશે.'' જ્યારે જરૂર પડે છે ત્યારે સ્ટાર બેદરકાર માબાપાની સખત ઝાટકણી કાઢે છે. એક વખત એક માતા તેના વહી ગયેલા બાળકને સ્ટાર પાસે લઇ આવી. વાતેા કરતાં સ્ટારને ખબર પડી કે, બાળક ૧૨ વર્ષ ઉપરની ઉંમરના હતા છતાં માતાએ તેની અર્ધી ટીકીટ લીધી હતી. સ્ટાર એકદમ ખેલી ઉઠયાઃ
મ
“તમે પણ બાળકપર સંસ્કાર ઠીક પાડતાં લાગે છે. એકાદ બે ડાલરમાટે તમે બાળકના દેખતાં જૂઠું ખેલતાં ખીલકુલ અચકાતાં નથી !
આ પ્રસંગનું પુનઃ સ્મરણ થતાં સ્ટાર જણાવે છે:-ખરેખર દેશની ઉન્નતિ સારૂ તે હવે માબાપને સારૂ આશ્રમ ખેાલવુ પડશે ! હું આ કંઇ મશ્કરીમાં નથી કહેતા. મને એટલેસુધી કહેવાને મન થાય છે કે, બાળકની માસિક દશાનું જેને ભાન નથી, તેમને લગ્ન કરવાની પણ છૂટ ન મળવી જોઇએ.
પ્રથમ તે પરણતાં પહેલાંજ સ્ત્રીપુરુષાએ એક પ્રકારની પરીક્ષા પસાર કરવી જોઇએ. શિશંકાને તેમના ધંધા સારૂ તૈયાર કરવા આપણે અધ્યાપન મંદિર ખાલીએ છીએ, આપણાં પશુપક્ષીની કેળવણીમાટે પણ આપણે એટલાજ ઉત્સુક હાઇએ છીએ; પરંતુ જ્યારે માબાપની વાત આવે છે, ત્યારે ગમે તેવાં મૂર્ખ માબાપને પણ આપણે ચલાવી લઇએ છીએ.
એક દિવસ એવા પણ આવશે કે જ્યારે લગ્નના પરવાના પ્રમાણે માબાપ થવાના પરવાના પણ રાખવા પડશે; અને જ્યારે પરવાના આપવાની કચેરી ખેલવામાં આવશે, ત્યારે પ્રવેશદ્વારપર માટ્ટા અક્ષરે લખવામાં આવશે:
"
મુડથલ અને નાલાયક સ્ત્રીપુરુષોએ પરવાના સારૂ અરજી કરવાની તસ્દી પણ ન લેવી.'' સ્ટાર કામનવેલ્થની મુલાકાત લેનારપર બાળકાના વિવેકી પુરુષાર્થની ઊંડી છાપ પડ્યાવિના નહિ રહે. આશ્રમમાં સ્વછંદી વર્તન તે નહિજ દર્શાવે; એમ છતાં તેમની ઉળતી સ્વાભાવિક વૃત્તિએ કંઇ શિક્ષકા કચરી નથી નાખતા. ફનીચર બરાબર ગેાઠવાયું હશે, દિવાલ તથા જમીન પણ સ્વચ્છ હશે અને મકાનની સુધડતા પણ આકર્ષક લાગશે. આ પરથી એટલું તેા સ્પષ્ટ થઇ જશે કે, જે બાળકાની આસપાસ યેાગ્ય વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવે તે તેઓ કઇં ધાંધલીઆ અને તેાફાની નથી નિવડતા.
રસેાડામાં ડેાકી કરીશું તે જણાશે કે, ત્યાં પચાસ સાઠ બાળકી ગમ્મત કરતા ખાણાના ટેબલ આગળ ગોઠવાઇ ગયા છે. રસેાડામાં સને પ્રકાશ ખૂબ આવે છે, ટેબલપર સુંદર ફૂલનાં કુંડાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com