________________
પુરુષને બે બેલ પૂર્ણપણે સત્ય નિવડી છે. મારી માડીની જંજીરો તોડવા કાજે પ્રકટેલી યજ્ઞવાળમાં, મારા સ્વાર્થને-મને પિતાને હેમી દઈને હું કૃતાર્થ થયો છું.”
૮-ઉજળા જીવનની સાધના (“ક્ષત્રિય” માગશર–૧૯૮૨ ના મુખપૃષ્ઠપરથી ઉતારે) ઉન્નત પ્રજાજીવનના આદર્શ પ્રત્યેની દોડમાં આગળ વધવું છે કે પાછળ પાછળ ઘસડાઈ જવું છે ? એ પ્રશ્ન આપણ નવજુવાનોના જીવનમાં ગુંથાઈ ગયેલો હોવો જોઈએ.
વિકસિત અને પ્રભાવશાળી પ્રજાજીવનનાં સેનેરી સ્વપ્ન સાચાં કરવા માટે સાચો વિકાસ પામેલું વ્યક્તિ જીવન અને જેસદાર સંધબળ જોઇશે; જીવનને નીચે ને નીચે ઘસડી જનાર પ્રચલિત વ્યક્તિહીન અને સામાજિક જીવનની સંકુચિત ભાવનાઓને છેલ્લી સલામ કરવી પડશે.
સંધ-સાંકળની શક્તિ તેમાં રહેલી વ્યક્તિ-કડીઓના બળથી અંકાય છે. આપણા સંધની એકે એક વ્યક્તિ જેમદાર અને પ્રેરણા પામેલી હોવી જોઈએ. આમ હશે તો જ આપણું સંઘજીવન અને પ્રજાજીવન ઉજળું બની શકશે.
આપણુ પાસે ભવ્ય ભૂતકાળ છે, સુંદર ભાવિનાં સોનેરી સ્વપ્ન છે, પ્રેરણા છે-અને એ સૌથી વધારે મહત્ત્વનું આપણું નસમાં જેસથી વહેતું યૌવનનું ઉકળતું લોહી છે !
ઉજળા પ્રજાજીવનની સાધના માટે કાળા માથાના માનવીને બીજા કયાં સાધને જોઈએ?
૯-પુરુષને બે બોલ (સ્વામી વિવેકાનંદના સદુપદેશેમાંથી) જે સ્ત્રી જાતિ તમારા સુખદુઃખની ભાગિયણ છે અને સદાકાળને માટે પોતાનું સર્વસ્વ તમને અર્પણ કરી રહી છે, તેમને શિક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com