________________
*
* *
*
*
*
કેટલીક ઘરતુ દવાઓ
૧૪૭ ચર્ય પાળવું. ૨૧ દિવસ આ પ્રયોગ કરવાથી પ્રમેહ મટે છે.
હેડકી:--આદાને રસ અને મધ શ્વાસકુઠાર કે આનંદભેરવ સાથે આપવાથી હેડકી મટે છે.
શખકાવ કાઢ:–૧ તોલે નવસાર, ૧ તોલે સુરોખાર, ૧ તેલો સિંધવ અને ૧ તોલો ફટકડી કાચી લઈ વાટી તેને એક ઘડાની અંદર નાખી તેના ઉપર ૧૫ રતલી જાડે દુટાવાળો શીશો છતો મૂકો. તે શીશાને તળેના દેટામાં વચ્ચે કાણું પાડવું. તે શીશાનું તળીઉં ઘડાના માં સાથે મુલ્તાની માટીથી કપડબંધ કરી સૂકવવું. તેમ એ શીશાના મેને ઈટને દાટો મારીને મુલ્તાની માટીથી કપડછાણુ બંધ કરી સૂકવવું. પછી તે ઘડો ચૂલા ઉપર મૂકી, તળે ધીમે તાપ આપવો. તેથી શીશામાં શંખકાવ ચઢશે અને તે શીશામાં તળીએ જે ઉપસેલો દુટો છે તેની આજુબાજુ ભેળો થશે. જ્યારે બધો શંખદ્રાવ થઈ જાય, ત્યારે ઉતારવું અને શીશ ઠડો થયે કાઢી લેવું.
ધાતુપુષ્ટિ:-- ચેપચીની તા. ૦૫, જાવંત્રી તે. મા, બરાસ તા. ૦૧, એકત્ર ઘૂંટી ૮ પડીકાં કરવાં. માખણ અને સાકર સાથે આ દવા સવારસાંજ ચાર દિવસ લેવાથી ધાતુ પુષ્ટ થાય છે.
ધોળે કેહ–બાવો તેલા ૧૬, ખેરસાર તોલા ૪, ત્રિફળાં તલા ૧૦, ભાંગરે તોલા ૧૦, ગળો તોલા ૫, એકત્ર વાટી તેમાંથી રેજ બે તોલાને ઉકાળો કરી ઘેલા કોઢવાળાને ૧ માસ આ દવા આપવી. તેલ, મરચું, ખટાશ, ખાર અને મીઠું બંધ કરવું; ખાવાને દૂધ, ભાત, રોટલી આપવાં. સાથે હરતાલ ભસ્મ એક રતી કવાથ પીતાં પહેલાં મધ સાથે આપવી.
લેપ બાવચે તેલા ૧૦, હરતાલ તલા ૪, મનશીલ તેલ ૧, ચિત્રક તલા ૨, હળદર તેલા ૨, એકત્ર વાટી ઘુંટી ગેમૂત્રમાં વાટી તેને કેનાં ચાઠાં પર લેપ કરો. તેનાથી ફોલ્લા ઉઠી પાણી કરીને રૂઝ આવે છે અને કોઢ મટે છે. ન ( નીચેના વૈદ્યક પ્રાગ પણ “ભાગ્યેાદયના ઉપલાજ એકમાથી લીધેલા છે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com