Book Title: Shubh Sangraha Part 01
Author(s): Akhandanand Bhikshu
Publisher: Sastu Sahitya Vardhak Karyalay
View full book text
________________
૯૩–આનંદસાગર બ્રહ્મની આરાધના
આનસાગર બ્રહ્મ આરાખીએ, એવુ' વેદવચન નિર્ધાર જો; આન'માંથી સો જગ ઉપજે, જીવે આનદૅ સ'સાર જો. આ૦ ૧ અંતે આનંદમાં સરવે સમે, તે આનંદ અચલ કે'વાય ને; અણુ ને આદિ તે બ્રહ્મા લગી,સૌમાં સરખા આનંદ થાય જો. આ૦ ૨ આન વિષચેામાં જે કૈા કહે, તેને ગુરુની ગમ ના હાય જો; જડ વિષયેામાં આન’૪ ના રહે,આન ચૈતન્યમધ્યે જોય જો. આ૦ ૩ વિષયવિષે જે આનંદ થાય છે, તેના જોજો કરી વિચાર જૈ; સમતી વૃત્તિ હૈાય છે. જીવની, દેખી વિષય ઠરે છે ઠાર જો; તેમાં પડે પ્રતિષિ*બ બ્રહ્મનું, તેમાં છે આનંદ નિર્ધાર જો. આ૦ ૪
-
સૂકાં અસ્થિ વિષે જ્યમ શ્વાનને, ખાતાં સુખનુ' લેાહી લપટાય જો; ત્યમ ત્યમ ખાય ઘણું ખાંતે કરી,કારણ પાતે ના પ્રીછાય જો. આ૦ ૫ એમ વિષયમાં આન જે કહે, તે નર શ્વાનસમા કહેવાય જો; વિષચા નિદ્રામાં રહેતા નથી,પણ આનંદને અનુભવ થાય ને.આ૦૬
એથી સહજ સમાધીને વિષે, ઉપજે આન' કેરા આધ જો; એવા અક્ષય આનંદ માણવા,સદાય કરવા સાચા જોગ જો. આ૦ ૭ આનદ વિષયાના સઘળે વદે, ઇન્દ્રાદિક અજપદ કૈલાસ જો; ટમ બ્રહ્માન≠ જેને મત્ચા, તે તા ન કરે કોઇની આશ જો. આ૦ ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198