________________
દરેક ઘરમાં તીજોરી
આપણા ચોરે હેશિયાર થવા લાગ્યા છે અને તીજોરીઓ ફાડવા માંડી છે, એ સૌ કોઈ જાણે છે. એવા ચોરની ચાલાકીથી બચવાને ગોદ
જે નવી જાતની પિતાની પેટટ કરેલી શોધની ચારનાં હથિયાર તેમજ આગ સામે ટકે એવી તીજોરીઓ બનાવવા માંડી છે. એ તીજોરી માપમાં ૧૪ ઇંચ ઉચી, ૧૮ ઈંચ પહોળી અને ૧૫ ઈંચ ઉડી છે. ચોર તેમજ આગસામે ટકે એવી હોવા છતાં કિંમત ફક્ત રૂ. ૯૦) છે. દરેક ઘરમાં વપરાય એવા હેતુથી મેટી સંખ્યામાં બનાવવામાં આવી છે અને તે કારણે નાની કિંમતે વેચી શકાય છે. એ તીજોરી કબાટની અંદર રાખી શકાય એવી છે. એ તીજોરીઓ તેમજ હાલમાં બનાવવા માંડલી પેટેસ્ટ કરેલી શેાધની મેટી સાડા છ ફુટ ઉંચી બે દરવાજાની શોભાયમાન લોખંડની કબાટ જેનાર કોઈકજ એવા હોય છે કે જે ખરીદવાનું મન કરે નહિ.
કારખાનું-ગેસ કંપની પાસે-પરેલ-મુંબઈ ૧૩
દુકાન-વિઠ્ઠલવાડીના નાક-કાલબાદેવી ગોદરેજના શુદ્ધ તેલના નંબર ૩ વાળાનવા અને સસ્તા
નહાવાના સાબુ
ત્રણ મેટી ગોટીના બોકસના ૧૦ આના. આ નંબર ૩ વાળા સાબુ પણ નંબર ૧ અને ૨ વાળાં સાબુની માફક શુદ્ધ તેલના બને છે અને કોઈ પણ જાતના ભેળ હિંસાના હોય છે. જે - નંબર ૧ અને ૨ માં લોબાન અર્ક વગેરે નાખવામાં આવે છે તેથી તે મેધા હોય છે. : -
નંબર ૩ માં તેવું કશું નહિ હોવાથી સસ્તા હોય છે. એરપ્લેનેડ રોડ, કટ,
સેલ એજન્ટ મુંબઈ
નાદરશાહ પ્રિન્ટરએન્ડ કંપની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com