________________
૧૭૬
શુભસંગ્રહ ભાગ ૧ લે ના મંત્રી-સેક્રેટરી પાસે બેલાવે છે. સેક્રેટરી પ્રથમ તે તેને બાળકનું પાલન-પોષણ જાતેજ કરવા સમજાવે છે તથા તેને રોજગાર વગેરે શોધવાની યુક્તિઓ બતાવે છે; અને સ્ત્રીને તે વાત પસંદ નજ પડે, તે પછી તે એક કાગળ લખીને તૈયાર કરે છે અને તેના ઉપર સ્ત્રી પિતાની સહી કરે છે અને બાળકને તેમને હવાલે સેપે છે. એ પછી અમુક વખત સુધીમાં તે પિતાને વિચાર ફેરવતી નથી, તે તે બાળકના ગળામાં એક સફેદ મણકાની માળા પહેરાવવામાં આવે છે અને તે ઉપરથી તે રાષ્ટ્રની મિલકત ગણાય છે.
૯૧-શિવાજી કી પ્રતિજ્ઞા જનની સમાન, જન્મભૂમિ કષ્ટ પા રહી, જકડી પડી અનાથ આશ્ર હૈ બહા રહી; કોઈ નહીં સહાય, હાય હાય કર રહી, તન છીન, મન મલીન દીન આહ ભર રહી, સબ પાશ કાટકર ઈસે સ્વતંત્ર બનાઉં, તબ મેં યથાર્થ હી શિવાજી વીર કહાઉં. આયે ન આર્યાવર્ત મેં ચે શત્રુ–ભૂપ હૈ, ઉતરે મનુષ્યવેષ મેં નિશિચર સ્વરૂપ હૈ, મંદિર બગાડ, ઘર ઉજાડ કર સતા રહે, હિંદુ સિર્યો ને ક્યા ન અત્યાચાર હૈં સહે; ઈનકે સિર કી ભેંટ ભવાની કે ચઢાઉં, તબ મેં યથાર્થ હી શિવાજી વીર કહાઉં. ૨ . કીતને કુલેં કી માન મર્યાદા વિનષ્ટ કી,
સીમા નહીં હૈ ગાય બેચારી કે કષ્ટ કી
- મેરી પવિત્ર માતૃભૂમિ દલિત હે રહી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com