________________
૧૬૦
શુભસ’ગ્રહ-ભાગ ૧ લા
ણ્યા-જાણ્યા પછી બધુ પાતાની મેળે ઉકેલીને સમજી શકાશે.” જ્યારે હું અંતકાળને કિનારે છું એમ મને લાગ્યું, ત્યારે ગીતાજ મારા અંતરના વિશ્રામ હતી.”
“પુસ્તકામાં હું ગુંથાયલેા રહી શકતા તેથી મને બે માસ વધારે જેલ મળત તાપણુ હું કાયર નહિ થાત; એટલુંજ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયાગી વધારા કરી શકવાથી હું ઉલટા વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે, જેને સારાં પુસ્તકા વાંચવાના શોખ છે, તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઇથી વેઠી શકે છે.” (મહાત્મા ગાંધીજી)
“જે સ્વદેશખ’એના દુઃખે દુઃખી નથી થતા તે પશુથી પણ નીચ છે.” પ્રભુની ઉદારતા ઈચ્છનારે તે પ્રભુનાં સતાનરૂપ આ સૃષ્ટિની સાથે ભલાઈ કરવી જોઇએ.”
મેટાઇનું માપ ધન ઉપર નથી, પણ હૃદય ઉપર છે.” ધનના વધવાની સાથે તૃષ્ણા પણુ વધતીજ જાય છે.” પ્રભુ સની સંભાળ લઇ રહ્યો છે તાપણુ સમજી માસના તા (તેના પેાતાના કલ્યાણને ખાતર) ધર્માંજ છે કે, સહાયપાત્રને સહાય આપવી.’
""
“સપત્તિ જીંદગીમાટે છે, છંદગી સ'પત્તિમાટૅ નથી.' “બે માણસાએ પૃથાજ શ્રમ ઉઠાવ્યા છે; એક તેા એ કે, જેણે ધન એકત્ર કર્યુ છે, પરંતુ તેણે ભાગવ્યું કે દાનમાં આપ્યું નથી; અને ખીજો એ કે, જે ભણ્યા છે ખૂબ પણ જેણે અનુભવ મેળવ્યા નથી. આવાં માણસા સેાનાથી અને પુસ્તકાથી લાદેલાં ખચ્ચરા જેવાં છે.” “એ માણસ જગતના મેટામાં મેાટા દુશ્મન છે; એક તા નિય રાજકર્તા અને ખીજો અજ્ઞાની ભેખધારી.”
“હું ખુલબુલ ! તુંતા વસંતની આનંદવાર્તાજ કહે અને ખરાખ વાત કહેવાનું વામાટેજ રહેવા દે.”
(સસ્તા સાહિત્ય તરફની ટુંકીવાર્તાઓ” ભાગ ૭ મા માંથી) “સત્ય' અથવા તા જગતનાં “ સુખ-ચેન ' એ બેમાંથી ગમે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat