________________
૮૭–સ્રીજાતિના હૃદયને જરૂર સમજજો, નહિ તેા માટા ગુન્હેગાર થશેા.
( હિંદી માસિક ગૃહલક્ષ્મી' ઉપરથી )
મહાભારતમાં કહ્યું છે કેઃ—સ્ત્રી એ પ્રકૃતિની પુત્રી છે. તેના તરકે તું કાપષ્ટિથી જોતે નિહ. તેનું હૃદય કામળ છે. તેનાપર વિશ્વાસ રાખ. જે ધરમાં સ્ત્રીઓનું માન નથી હેાતું, તે કુળને! નાશ થઈ જાય છે. કાઇ કહે છે કે, માતા મેાટી છે; ત્યારે કાઇ કહે છે કે, બાપ મોટા છે. મારા મત પ્રમાણે માતાજ મહાન છે; કેમકે તે સતાનેાના પાલનપોષણ જેવુ કઠણ કાર્યં કરવા છતાં પણ તેનું મુખ અને ચિત્ત પ્રસન્ન દેખાય છે. માયરન કહે છે કેઃ–પુરુષ! ભલે હજારા કામ કરે છે; પરતુ સ્ત્રીઓ તા માત્ર પ્રેમ રાખે છે અને પેાતાની આખી ઉંમર તેમાંજ વીતાવે છે. માલનક કહે છે કે:-સ્ત્રી, પ્રેમ, સરળતા, એ એકજ ચીજનાં જૂદાં જૂદાં નામ છે.
શેકસપિયર:-પુરુષ, એજ સ્ત્રીનુ સૌભાગ્ય છે, એ વાત ખરી; પરંતુ જો તે પતિ સ્રીપર પ્રેમ ન રાખે અને તેની સંભાળ ન લે, તા તેની એવીજ હાલત થાય છે, કે જેવી હાલત એક જીતી લીધેલા માણસની કાળજી કે પરવા નહિ કરવાથી ખરાબ થાય—તેવી હાલત તેની થાય છે. એવી સ્થિતિમાં તે સ્ત્રીની આંખેાનું તેજ મંદ પડી જાય છે અને તેના. જીવનના નાશ થાય છે. આ પ્રમાણે થવા છતાં પણ શે સ્ત્રીજાતિની ખુખી તા એ છે કે, તેને અંદર ને અંદર કારી ખાવાવાળા ઉપલેા જે રાગ મહાદુ:ખી રાખે છે, તેની ખીજા કાને ખબર પણ પહેાંચવા પામતી નથી. જેમ એકાદ ધાયલ કમ્રુતર પાતાની પાંખા ઢાંકી દઇને પેાતાના ધા છુપાવી રાખે છે, તેજ પ્રમાણે સ્ત્રી પણ તેના શાક અને દુર્ભાગ્યને પુરુષવર્ગાથી છુપાવી રાખે છે. પરિણામ એ આ પ્રમાણે ઝુરી ઝુરીને મરી જાય છે !
આવે છે કે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com