________________
સ્ત્રીજાતિના હૃદયને સમજો, નહિંતા ગુન્હેગાર થશેા. ૧૬૯ ટામ્સરા કહે છે કે-એ દેવિ ! તું રાત્રિના તારા અને દિવસના હીરા છે. તું ઝાકળનાં બિંદુ જેવી છે, કે જેનાથી કાંટાનાં સુખ પણ મેાતીથી ભરાઈ જાય છે. જ્યારે તારી આંખેાનુ` તેજ અમારા હૃદયને શાંત કરતું નથી, ત્યારે રાત્રિદિવસ અમારેમાર્ટ નિઃસત્વ છે અને ઉદાસીનતાથી ભરેલાં રહે છે.
મેથ્યુન હેરી:-સ્ત્રી પણ પુરુષના હૃદયથીજ ઉત્પન્ન થઇ છે;કાંઇ તેના મસ્તકમાંથી તે નથી ઉપજી કે તે પુરુષના ઉપર રાજ્ય ચલાવે. તેના હૃદયથી ઉત્પન્ન થવાને લીધે તે તે। સદા તેના-પુરુષના ઉપર પ્રેમજ રાખે. એ તા પુરુષના હાથ નીચેથી ઉત્પન્ન થયેલી હાવાથી પુરુષન્નતિના રક્ષણ નીચેજ રહે છે.
લા` એકન: જે સ્ત્રી પતિવ્રતા હશે, તેનામાંજ આત્મગૌરવ–સાવિક સ્વાભિમાન જણાશે, રહેશે.
હુરમુજ કહે છે કેઃ–સુંદર અને સદાચારિણી શ્રી પરમેશ્વરની સૃષ્ટિનું સર્વોત્તમ અને બહુમૂલ્ય રત્ન છે, કે જેને માટે દેવા પણ અ ભિમાન લઈ શકે છે.
ગાડસ્મિથ કહે છે કે:-સ્ત્રી, એ તેા કાંટાળી ઝાડીને ફૂલવાડીમાંજ ફેરવી નાખે છે! અરે! એ તે! ગરીબમાં ગરીબ માણસના ઘરને પણ “સંસારનું સુશીલ સ્વર્ગ” બનાવી દે છે!
લ્યુથર કહે છે કે:-મેં વારવાર જોયું છે કે, જો સ્ત્રીએ કાઈ પણ રસ્તે ધ શિક્ષણ-શુભ શિક્ષણને પ્રાપ્ત કરે છે, તેા તેમનામાં વિશ્વાસ, ઉત્તમ, સાહસ અને ભક્તિના ગુણા પુરુષા કરતાં કેટલાયે વધી જાય છે. એલેક્ઝાન્ડર સ્મિથ કહે છે કે:-જ્યારે હુ કાઇ દેવીને જોઉં છું, ત્યારે હું જાણે ઈશ્વરની સન્મુખ ઉભા હાઉં, એમ મને લાગે છે. ઈશ્વરે આ સસારમાં તારાએ બનાવ્યાને લાખા વર્ષ વીતી ગયાં; પણ તું (ત્રીજાતિ) તેા તેની છેલ્લામાં છેલ્લીજ (બહુ આવડત અને કારીગરીવાળા) જણાય છે. તું તેા ચંદ્રની શાંત રાશની છે, તેની શીતળ સ્નિગ્ધ કામળ ચંદ્રિકા છે. તું તેા હૃદયની શાંતિ છે. વહાલી પુષિ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com