________________
આખોની સંભાળ-કેવી રીતે વાંચવું? ૧૬૩ ગ્રંથોની શક્તિ “ગરીબ લેકેને દરિદ્રતામાંથી બહાર ખેંચી કાઢવાની, કંગાલ લોકોને તેમનાં દુઃખેમાંથી મુક્ત કરવાની, ભાર ઉંચકનારને તેના બેજાનું વિસ્મરણ કરાવવાની અને બિમાર માણસને તેમનું દર્દ ભૂલાવી દેવાની પ્રથામાં જેટલી શક્તિ હોય છે, તેટલી શક્તિ ઘણું કરીને બીજી કોઈ પણ ચીજમાં હોતી નથી.” “ભાગ્યના સૃષ્ટાઓ
અત્યંત આવશ્યકતા “લેકેની નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે પ્રાચીન ઋષિ-મુનિઓના ગ્રંથોનાં ભાષાંતર થવાની અને પશ્ચિમ તરફની પણ ઉપયોગી બાબતોની માહિતી દેશી ભાષામાં આપવાની અત્યંત આવશ્યકતા છે.” “રાજા રામમોહન રાય” ૮૪–આંખોની સંભાળ-કેવી રીતે વાંચવું?
(૧) આંખો ખેંચવી પડે એવા ચેડા અજવાળામાં કદી વાંચવું નહિ. (૨) વાંચતી વખતે ડોકું નીચું નમાવી કદી વાંચવું નહિ. બરાબર દસ્કત ના ઉકલે તો પડી આંખ પાસે લાવો, પણ વાંચતી
યા લખતી વખતે ડેકું તે ટટારજ રાખો. (૩) આ વાત કદી ભૂલતા નહિ કે, તમારી આંખની કિંમત કઈ
પણ ચેપડી કરતાં વધારે છે અને તમારી આંખપરજ તમારા
રક્ષણ તથા ફતેહને મુખ્ય આધાર છે. (૪) વાંચતી વખતે તમારી ચોપડી આંખેથી શુમારે ચૌદ ઇંચ દૂર રાખો. (૫) જ્યારે જ્યારે તમે બારી આગળ અથવા દીવાના પ્રકાશથી વાં
ચતા હે, ત્યારે એવી ગોઠવણ કરે છે, તે અજવાળું કાં તો તમારા માથા ઉપરથી અથવા તો ડાબી બાજુથી આવે. સામો
પ્રકાશ રહેવાથી આંખનું તેજ ઘટે છે. (૬) ઘેાડી થેડી વારને અંતરે ચાપડીની બહાર જરા વાર જેતા
રહીને કે આખે બિલકુલ બંધ કરતા રહીને તેને આરામ આપવો. (૭) ચોપડી ઉપર સૂર્યનાં કિરણ પડતાં હોય એવી રીતે કદી પણ
વાંચવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com