________________
તુલસીમાહાત્મ્ય ધર્મ અને આરાગ્ય
૧૫૧
અ-ચામડી, માંસ તથા હાડકાંમાં જે મહારાગ પહેાંચી ગયા હાય, તેના પણ ધેાળી તુલસીથી નાશ થાય છે. કાળી તુલસી રૂપવાન કરવાવાળી છે અને તેના સેવનથી શરીરની ઉપરના ધેાળા ડાધ તથા ચામડીના અન્ય રોગ પણ નાખુદ થાય છે. પુરાણામાં પણ લખ્યું છે કેઃतुलसीकाननं चैव गृहे यस्यावतिष्ठते ।
तद् गृहं तीर्थवत्तत्रि नायांति यमकिंकराः ॥ तुलसीगंधमादाय यत्र गच्छति मारुतः । दिशो दश पुनात्याशु भूतग्रामाँश्चतुर्विधान् ॥ पद्मोत्तर ० અ-જે ઘેર તુલસીના છેાડ હેાય છે, તે ધર્ તીસમાન છે. ત્યાં યમદૂતા આવતા નથી. તુલસીની સુગંધ આપવાવાળા વાયુ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં દશે દિશાઓને અને ચારે પ્રકારનાં ભૂતગ્રામને તત્કાળ શુદ્ધ કરે છે.
તુલસીની અનેક જાતો થાય છે; પરંતુ રામા ( શ્વેત ) તથા કૃષ્ણા ( કાળી ) તુલસી, એ એજ જાતની તુલસી વિશેષે કરીને આપણા દેશમાં વપરાય છે. તેના ઉપયેાગ અનેક રાગ ઉપર થાય છે. તુલસીના અનુભવેલા પ્રયોગ
ખાંસી, જીજ્વર અને છાતીનુ' હૃ તુલસીનાં પાનના રસ, કાળાં મરી અને સાકર એકત્ર કરીને પીવાથી, દૂર થાય છે.
1
વાયુ કે કફથી થયેલા ઉન્માદ-એના ઉપર તુલસીનાં પાન સુંધવાથી, ચાપડવાથી તથા ખાવાથી અત્યંત લાભ થાય છે.
મૂત્રરાગમાં: લી’બુના રસ તેની સાથે મિલાવી તેનું સેવન કરવાથી ફાયદા થાય છે.
જીભ અને હોઠનાં ચાંઢાં—તેનાં પાન ચવડાવવાથી મટી જાય છે, માઢાની ખટ્ટુએા જતી રહે છે, અવાળા અને દાંત મજમ્મૂત થાય છે અને દાંતનાં દરઢા નાખ઼ુદ થઇ કે શુદ્ધ થાય છે;
પાચનશક્તિ-તેનાં પાન વાટીને પીવાથી વધે છે; વાયુ શુદ્ધ થાય છે તથા શુદ્ધ ઓડકાર આવે છે તેમજ ભૂખ લાગે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com