________________
VAAAAAAA
A
A
A
* *
^
^
^
^
^
*
*
*
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તુલસીમાહાસ્ય-ધર્મ અને આરોગ્ય ૧૪૦ અને તેનાં પાંદડાંના ડુચાથી છાતી ઉપર રસ પડી ધીમે શેક કરવાથી બાળકની વરાધ મટે છે, બાળકને તાવ મટે છે, શ્વાસ જલદ ચાલતે હોય તે તે મટે છે, ગળામાં સસણ બોલતી હોય અને કફ ભરાયો હોય તો તે પણ મટે છે. - સાપનું ઝેર:–અરીઠાંના ફળને ઘસી આંખમાં આંજવાથી સાપનું ઝેર ઉતરે છે.
દમ આકડાનાં રવૈયાં (ફૂલ) ૧૨૫ લઈ તેમાં જાયફળ ૧ તોલો, લવીંગ ૧ તોલો, જાવંત્રી ૧ તોલો અને અક્કલગરે ૧ તોલો મેળવી વાટી ચૂર્ણ કરી તેને મધ સાથે ઘુંટી બબ્બે આનીભારની ગોળીઓ કરવી. તે બબ્બે ગોળી દમના દરદીએ સવારસાંજ લેવી, તેથી દમ મટે છે.
આકડાના મૂળનું ચૂર્ણ -૬ વાલ ઉના પાણુ સાથે દમવાળાને આપવાથી ઉલટી થાય છે અને ચઢેલો દમ બેસી જાય છે. પછી રોજ ઉપરની ગોળીઓનું સેવન કરવાથી દમ ફરીથી ઉપડતા નથી.
કૈવત આપનારી દવા:–અર્ધો તોલે એખરે, દૂધસાકરમાં સવારસાંજ ઉકાળીને પીવાથી શરીરમાં ઘણું કૌવત આવે છે. નબળાઈને લીધે સાંધા દુઃખતા હોય, કળતર થતી હોય તો તે પણ મટે છે. ૮૧-તુલસીમાહાભ્ય-ધર્મ અને આરોગ્ય
(હિંદી “સ્ત્રીધર્માશિક્ષક” ઉપરથી) આપણું પ્રાચીન આચાર્યોએ તુલસીના છોડને પૂજવાયોગ્ય કેમ માન્યો હશે? તુલસીના છેડ પ્રત્યેક હિંદુને ઘેર અને બાગબગીચામાં ઉગાડવાની આજ્ઞા શામાટે કરી હશે? કારણ એજ છે કે, તે આપણું ધર્મકર્મની સહાયક છે, અનેક કઠોર વ્યાધિઓથી પણ તે આપણું રક્ષણ કરે છે. આપણા સર્વના હિતાર્થે તુલસીના ગુણ વૈદકશાસ્ત્રમાં નીચે પ્રમાણે બતાવેલા છે –
તુલસીના ગુણ हिकाकास विश्वास पार्श्वशूलविनाशनः। . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com