________________
૧૪૮
શુભસ ગ્રહ–ભાગ ૧ લા
ધાળા કાઢઃ—ધાળા કાઢ મટાડવામાં બાવચી ઘણી ઉપયેાગી વસ્તુ છે. ધેાળા કાઢ અસાધ્ય ગણાય છે, તેના ઉપર લાંખા વખત બાવચીના ઉકાળા પીવાથી અને બાવચી વાટી ચાપડવાથી સારૂ' થાય છે. બાવચી લગાડવાથી કાઢના ધેાળા ડાધા કાળા પડે છે; ખાવચીનુ તેલ કાઢી તે કાઢ ઉપર લગાવવાથી સફેદ ડાધેા લાલ થાય છે. પછી તેને દુઃખાવા થાય છે. થેાડા દિવસ વધુ તેલ લગાવવાથી તે ડાધ ઉપર ઝીણી ઝીણી ફાલીએ થાય તા થાડા દિવસ દવા બંધ કરવી, જેથી ફાક્ષીએ સૂકાઈ જશે અને ચામડી કાળી થઈ જશે. આજુબાજુના ભાગ પણ ધીમે ધીમે ચેાખ્ખી ચામડીની આકૃતિના થઇ જાય છે. ખાવચીને મીઠા તેલમાં કે કણઝી તેલમાં થાડે વખત પલાળી રાખી પછી પીલવાથી તેલ નીકળે છે. તે તેલ કાઢ ઉપર વપરાય છે. હરતાળ ૧ તેલેા, આમળાં બે તાલા અને ખાવચી આઠ તેાલા, ત્રણેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેને ગૅમૂત્રની સાથે 'ટી કાઢનાં ચાઠાં ઉપર લગાડવુ, જેથી કાઢ મટે છે.
ઝાડાઃ—ઈંદ્રજવ, ધાણા અને પઢાળ સરખે વજને લઈ ઉકાળા કરી તે ઉકાળા ૪ તાલા પીવાથી ઝાડા, રક્તાતિસાર, આંતરડાંના વ્યાધિ, ઝાંડે લેાહી પડવુ' અને બાળકેાના સખ્ત મરડા મટે છે. ઈંદ્રજવ ઝાડા બંધ કરે છે તેમ આમનુ પાચન થાય છે. ઝાડા બંધ થવાથી પેટ ચઢતું નથી. તાવ પણ મટાડે છે. પેટનેા દુઃખાવા અને કુમી પણ મટાડનાર છે.
આા, ચુ'ક, મંદાગ્નિ ઉપર સ કાઢિ ક્ષારઃ—સાજીખાર ૨ ભાગ, જવખાર ૧ ભાગ અને પંચલવણુ ૫ ભાગ, એ ત્રણેને વાટી ખીજોરાના રસમાં કે દાડમના રસમાં ખૂબ ઘુંટી તે ચૂણુ તડકે સૂકવવુ. આ સાર પાવલીભાર લેવાથી જમ્યા પછી પેટમાં આફરા ચઢતા હાય, ખાટાં ધચરમાં આવતાં હાય અને દાંત અંબાઈ ખાટા થઇ જતા હાય તા મટે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, પેટની ચુક મટે છે. માળકોની વરાધઃ અરડુસીના પાનના સ્વરસ નવશેકા પાવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com