________________
કેટલીક ધરતુ દવાએ ઉપર બાંધી દેવાથી ત્રીજે દિવસે વ્રણ પાકી પરૂ નીકળી જશે. પછી તેના ઉપર શંખજીરૂ વાટીને દબાવી દેવાથી રૂઝ આવી જશે.
આંખના રોગ:-જસતનાં કુલ ૧૦ તોલા, ૦| તોલો એલચીનાં બી, ને તેલો સાકર, બેઆનીભાર શુદ્ધ મેરથયુ, બેઆનીભાર બાવળને ગુંદર, એ બધાને વાટી કપડેથી ચાળી પછી તેમાં જસતનાં ફૂલ ભેળવી બે દિવસ ગુલાબજળમાં ઘુંટવું. તેની ચણા જેવડી ગોળીઓ બનાવવી. તે ગાળી તરભાણુમાં પાણી સાથે ચોથે ભાગ ઘસીને આંજવાથી દુઃખતી આંખો મટે છે.
પા-જાડા થારનું મૂળ કાઢી તેનું છોડું કાઢી નાખી ગરમ પાણીમાં ધસી પાઠાપર ચોપડવાથી પાડું ઓગળી જશે.
:-ભીલામાને સેય ઘેચી દીવા ઉપર ધરવાથી દૂધ નીકળે છે. તે એક-બે ટીપાં પાશેર દૂધમાં પડવા દઈ તે દૂધ પાવાથી વાળો મટે છે, વાયુની ગાંઠે વેરાય છે.
તાવ:-ભૂરા કેળાને વાટક કરી તેમાં સુરોખાર નાખી તે વાટકે તાવમાં માથે ગરમી ચઢી માથું ઘણું ચઢે ત્યારે માથે મૂકવાથી બરફ જેટલી ઠંડક આપી માથું ઉતારે છે. ભૂરા કેળાને બદલે દુધી પણ ચાલે. દુધીને છુંદી તેમાં સુરેખાર ભેળવી તે લુગદી માથે મૂકવાથી ઠંડક વળી તાવ ઉતરે છે.
માથું ચડે તો:-દશાંગ લેપ ૧ તેલ, ૧૦ તોલા પાણીની અંદર નાખી તેમાં કપડું પલાળી તે માથે મૂકવાથી ઠંડક આપે છે. દશાંગ લેપમાં તગર અને જટામાસી, રતાં જળી, એલચી એવી ચીજો આવે છે કે જે માથાની પીડા મટાડનાર છે. વળી તે રક્તપિત્તના સોજામાં સારો ફાયદો આપે છે.
તાવની ગરમી-કુંવારપાઠાને ગર્ભ માથે રાખવાથી તે તાવની ગરમી ઓછી કરે છે; અથવા ખેતરની કાળી માટી પાણીમાં પલાળી તે માથે રાખવાથી માથે ઠંડક થાય છે.' તગરની ગાંઠે ઘસી બહાર લેપ કરવાથી બહારની વેદના મટાડે છે.
શુ. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com