________________
^^^^*= • =
vvvvvvvv
v
-
-
કેટલીક પરતુ દવાઓ બિમારીથી બહુજ પીડાતો હતો, ઘણું ઉપચાર કર્યા પણ આરામ થયો નહિ. છેવટ રાણાવાવના વૈદ્ય પ્રભાશંકર દયારામની સલાહ પૂછતાં તેમણે બતાવેલા ઉપચારોથી મને આરામ થયેલ છે. જરા પણ ઈજા નથી. તદન આરામ થયેલ છે.
ઉપચાર કરવાની રીત નીચે મુજબ:-પોતાના પેશાબથી હરસને દરરોજ વા. દિશાએ (જંગલ) જતી વખત હરસ બહાર દેખાય તે વખતે પિતાના પેશાબથી જોવામાં આવતાં થોડા દિવસમાં આરામ થાય છે.
પેશાબથી ધોયા બાદ ૧૦-૧૫ મિનિટ પછી સારા પાણીથી ધોવાથી બળતરા થતી નથી. બહાર દેખાતા મસાને સારા પાણીથી ધોઈ પછી અંદર બેસાડી દેવા. ત્યારબાદ નાહી-ધોઈ પવિત્ર થઈ પ્રભુભજનમાં જોડાવું. હરસ બટકા ભરે તો તે ઉપર દહીં ચોપડવું, તેમજ સવારે દહીં પીવું; દહીં ખાટું ન હોવું જોઈએ, તે ખાસ ધ્યાનમાં રાખવું. જેટલું મેં અનુભવ્યું છે તે લખી જણાવું છું. બાકી તો પરિણામ પ્રભુને હાથ છે. (નીચેનું ગુજરાતી” તા. ૧-૪-૨૬ માંથી લીધેલું છે. લેખક
યાજ્ઞિક લક્ષ્મીરામ રામજી-ધાંધળીવાળા) આંખનાં કુલાંને અકસીર ઉપાય:આંખનાં દર્દો જેવાં કે, છારી વળવી, ઝાંખ આવવી અને ફૂલોનું પડવું, એ બધાંને મટાડવાને ઉપાય ખાખરાનાં મૂળસિવાય બીજો પણ છે. ખાખરાનાં મૂળનો અર્થ શુદ્ધ રીતે કાઢનારા જવલ્લેજ છે. ખાખરાનાં ઝાડ ડુંગરમાં થાય છે. ઘણી વખત એમ પણ બને છે કે, ખાપરો માં નીપજતે ન હોય, ત્યાં ખાખરે મળવો મુશ્કેલ પડે છે. એ એકની કિંમત બહુ ભારે થવા જાય છે, તેથી શ્રીમતે મેળવી શકે; પણ ગરીબવર્ગ નાણાંના અભાવે મેળવી શકતો નથી. એ તો સહેલો સટ, ઝ કામ થાય એવો ઉપાય છે કે, દરેક મનુષ્યને તે દવા અને સાસ ફાય કરી શકે અને જુજ કિંમતે મળી શકે તથા દહેને મટાડવાના અકસીર ઉપાયરૂપ બની શકે છે. સાબરનું આગવું મકાનો દાંત, વડાગરું લૂણ (મીઠું) અને જનું અહીણ મેળવવું. કાગડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com