________________
-~
~~-vvvvvvvvvvvv
v
”, “અvvy
કેટલીક ઘરધતુ દવાઓ
૧૩૯ આંખોની દુર્બળતા, આંધળાપણું વગેરે રોગમાં ફાયદો થાય છે. | દુ:ખતા દાંતને ઉપાય:-આંબાહળદર તેલ , સાધારણ હળદર તા. ૦૧, ફટકડી તો. , સિંધવખાર તો. , આ ચારેનું બારીક ચૂર્ણ કરીને તેમાંથી એક માસો ચૂર્ણ લઈને લીંબુની ચીરી ઉપર નાખવું. પછી તે ચીરીને ગરમ કરીને પછી તે ચીરી દુઃખતા દાંતની નીચે દબાવીને રાળનું ટપકું દેવું. બે-ત્રણ દિવસ એ પ્રમાણે કરવાથી દાંતનું દરદ દૂર થઈ જાય છે.
અજીર્ણ, મંદાગ્નિ, આફરે અને કબજીઆત ઉપર લાભદાયક ગોળીએ:-લસણની કળીઓ, સફેદ જીરું, સિંધવ, સુંઠ, કાળાં મરી, પીંપર, શુદ્ધ ગંધક, આ દરેક પાંચ તલા અને હીંગ તેલ, આ સર્વનું બારીક ચૂર્ણ કરીને લીંબુના રસમાં તેની ગોળીઓ બનાવી છાંયે સૂકવી લેવી. | સર્વ પ્રકારની ખાંસીને ઉપાય:-કાળાં મરી તલા ૧૦, બહેડાંની છાલ તોલા ૧૦, લવિંગ તોલા ૧૦, કાથો તેલા ૩૦–આ સવનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી બાવળની છાલના ઉકાળામાં તેની ગેળીએ ચણ ચણા જેવડી કરવી અને છાંયે સૂકવી લેવી. આ ગોળીઓ મોઢામાં નાખીને ચાવવી નહિ, પણ ચૂસીને ઓગળે તેમ ગળે ઉતારતા રહેવું. આથી સર્વ પ્રકારની ખાંસી મટે છે.
ઉત્તમ દંતમંજન:-૧-(દાલચીની) તજની ભૂકી તોલા ૪, ૨અરીઠાંની ભૂકી (બીજવગરનું) તો. , ૩–ફટકડીની ભૂકી તે. મા, ૪-કાથાની ભૂકી તે. ૨, ૫-પીપરમીટ રતી ૧૦, ૬-અજમાનાં ફૂલ રતી ૧૦, ૭-કપૂર રતી ૨૦, ૮-ઇલાયચીના કણની ભૂકી તેલો ૧), ૯-તજનું તેલ માસા ૪, ૧૦-સફેતાને-ચાકને બારીક ભૂકો તે ૩૬); ઉપલામાંની ૧-૨-૩–૪–૮ એ પ્રથમ બરાબર ભેગી કરવી. પછી ૫૬-૭-૯ એ ચીજો બારીક કરીને ઉપલી ચીજોમાં મેળવવી. પછી સફેતાના આપેલા બારીક ભૂકામાં એ બધું બરાબર ભેગું કરી દેવું.
આ દંતમંજન દાંતેની ઉપરના તેમજ એક બીજાની ક રાતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com