________________
કેટલીક ધરધતુ દવા
૧૭
જુલાબ લેવા:-૩ થી ૧૦ વર્ષના બાળકમાટે એક તાલે! એપ્સમ સાલ્ટ (વિલાયતી મીઠુ) પાણીમાં પાવુ. દશથી પચ્ચીસ વર્ષના નવયુવકા માટે દેઢ યા છે તેાલા અને પચ્ચીસથી ૧૦૦ વર્ષના પુરુષામાટે અઢી તાલા લેવુ.
પાચનશક્તિ વધે:-જમ્યા પહેલાં સિંધાલુણ અને આદું ખાવાથી પાચનશક્તિ વધે છે, ખાવાની રુચિ વધે છે; કઠ, જીભ અને મુખની શુદ્ધિ થાય છે.
પાચક ચૂર્ણ :-સુંઠ મે તેાલા, વરિયાળી ખે તેાલા, કાળાં મરી ખે તેાલા, પીંપર એક તાલે!, સાંભરલ ખે તેાલા, સંચળ બે તોલા, સૂકા પુદીના એ તેાલા, તજ છે તેાલા, ટંકણખાર (ઝુલાવેલા) બે તેાલા અને નવસાગર બે તાલા, આ બધાને વાટી, ચાળીને ચૂ કરી પછી તેમાં ૧ માસે પીપરમીટનું સત્વ મેળવીને શીશીમાં ભરી મુચ લગાવીને રહેવા દેવું. આની એક માસાની માત્રા ભાજનની બાદ બન્ને વખત સેવન કરવાથી અજીણુ ના નાશ થાય છે, ક્ષુધા વધે છે અને અન્નનુ પાચન થઈને દસ્ત સાફ આવે છે.
ભૂખ ન લાગે તેના ઉપાય:-શેકેલી રાઈ, પુલાવેલી હી ગ, શેકેલી સુ, શેકેલું જીરૂં અને સિંધાલુણ, અંદાજથી દહીંમાં નાખી ખૂબ હલાવવું અને પછી સેવન કરવું.
જો સરસવનું તેલ અને ખારીક સિંધાલુણ રાજ દાંતાપર ધસવાન માં આવે તે। દ્વાંતના ઉપરના ભાગમાં કાઈ રાગ થતા નથી.
દેવતાથી દાઝચાપર:–કાચા બટાટા વાટીને મલમલના ટુકડાપર પાથરીને તેની પટ્ટી બાંધવાથી આરામ થાય છે. લીમડાની છાલ બાળાને તેની રાખ ધાવપર લગાડી દેવાથી પણ દાઝેલા ભાગ ઠીક થઈ ાય છે. કમ્મરનું દ:ગુગળ એ ભાગ અને કાળાં મરી એક ભાગ વાટીને લગાડવાથી કમ્મરનું દર્દી સારૂં થઈ જાય છે.
ઉલટી:-ચેાખાના ધાવરામમાં જરાક નાચાળ માટીને પાવાથી ઉલટી બંધ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com