________________
કેટલીક ધરાળુ ખાખતાનુ જ્ઞાન
૧૩૫
છાલ ફેંકી દેતી નથી, પરંતુ તે છાલને મીઠા સાથે વાટીને તેનાથી તાંબાપિત્તળની વસ્તુઓ સાફ કરે છે.
લીંબુથી જોડાની સફાઈ:-પૂના લેધરના જોડાપર પણ લીષુ(નીચેાવેલાં)ની છાલ ધસીને લુગડાવતી સાર્ક કરીએ તા જોડા સાક્ (પાલીશ) થઇ જાય છે.
શાકભાજીની લહેજત:-શાકભાજી ચઢતી વખતેજ એક ચમચેા ખાંડ નાખી દઈએ તે તેમાં અપૂર્વ લહેજત આવે છે.
મધની પરીક્ષા:–પાણીમાં મધનું ટીપુ નાખીએ અને ફેલાઇ ન જાય અને એમનુ એમજ રહે તે જાણવું કે તે સાચું છે, નહિ તે અનાવટી જાણ્યુ.
સેાનીના દગાની પરીક્ષા:-સાનાનાં ધરેણુાંપર નાટ્રિક એસીડનાં ખે ટીપાં નાખતાંવેંતજ જો ધેાળા ડાધ પડી જાય તેા જાણુવુ કે સેાનીએ પેાતાની કારીગરી અજમાવી છે-અર્થાત્ સાનામાં ભેળ સમજવે, અત્તરની પરીક્ષા:-કાગળપર અત્તરનાં બે ટીપાં નાખી તેને.જરા અમિપર શેકવે; જો ડાધ ઉડી જાય તે। જાણવું કે અત્તર ખરૂં છે અને જો ડાઘ રહે તે। જાણવું કે અત્તર બનાવટી છે.
હીંગની પરખ:-હીગ અગ્નિમાં નાખતાંવેંતજ ભભકી ઉઠે તે જાણવું કે સાચી છે; પણ જરા વાર પછી ધૂમાડા નીકળે તે જાણવું કે બનાવટી છે.
કેસની પરખ:–સલ્ફ્યુરિક એસીડમાં કેસર નાખતાંજ તેના રંગ કાળા થઇને લાલ થઈ જાય તે જાણુવું કે સાચું છે; પણ જો લીલેથાય તેા બનાવટી સમજવું.
ટાંક અને સાય માટે:-હાલ્ડરની ટાંક અને સેાય ખરાબર કામ ન આપે તેા તેને દીવાસળી સળગાવી જરા આંચ આપવી એટલે તુરત કામ આપશે. શાહીના ડાધ: શાહીના ડાધા ઉપર રાંધેલા ચેાખા ઘસવાણી તે સહેલાઈથી જતા રહે છે.
માણુ નસાડવાના ઉપાય:-ખાટલાના ચારે પાયે કપૂરની પાટલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com