________________
-v=vvvvv
vvvvvvv * ** vvvv xy vvvv * vvvvvvvvvvv
v vvvvv',
૧૩૪
શુભસંગ્રહ-ભાગ ૧ લે નાર એ તમારા બ્રહ્મબંધુનું શ્રાદ્ધ શું નહિ કરો? તેના આત્માનાં તર્પણ નહિ આરંભે ? પિતાના દેશબંધુ તરફ દુર્લક્ષ્ય રાખી શું સૌરાષ્ટ્ર ધર્મભ્રષ્ટ (અનડયુટીફુલ) થવાનું પાતક શિરપર વહારશે? સૌરાષ્ટ્રવાસીએ! સુખનિદ્રામાં ક્યાંસુધી સૂતા રહેશે? ૭૯-કેટલીક ઘરાળ બાબતોનું જ્ઞાન
(૧૪ નવેમ્બર ૧૯૨૫ ઉપરથી અનુવાદ) મા નસાડવાનો ઉપાય:-હાનાં સૂકાં પાનને બળતા અંગારા ઉપર બાળવાથી માખો જતી રહે છે.
ખાસડાંને ડંખ:-જોડે કોઈ કારણથી ડંખે તે એક વાસણમાં એરંડિયું રાખીને તેમાં મૂક. એરંડિયું ચૂસી લીધા પછી તે ઠીક થઈ જશે.
લીબુને રસ:-લીંબુને ચીરતા પહેલાં થોડી વાર ગરમ પાણીમાં મૂકી રાખવાથી તેમાંથી વધારે રસ નીકળશે.
માણને અને ઠંડકને ઉપાય:-ગાદીતકીઆ ભરતી વખતે રૂમાં થોડું કપૂર ભેળવવાથી ગરમીના દિવસોમાં તે ઠંડા રહેશે અને તેમાં માકણ પણ થશે નહિ.
મીઠું ઉઘાડું ન રાખવું:-મીઠાને હમેશાં ઢાંકીને જ રાખવું જોઈએ. મીઠા ઉપર ઘોળી બેસવાથી તે મીઠું ખાનારને કોઢ થાય છે.
શાહીના ડાઘ-લુગડાપર શાહીથી પડેલા ડાઘ તાજ હોય તે તેના ઉપર બારીક વાટેલું મીઠું ભભરાવીને લીંબુની ફાડ ઘસવાથી તે સહેલાઈથી જતા રહે છે.
કાચનું વાસણ ફીટે નહિ તે માટે:-કાચના વાસણમાં ગરમ ચીજ રાખવી હોય તે તેની નીચે પાણીમાં ભીંજવેલું કપડું મૂકવું જોઈએ. આથી કાચનું વાસણ ફાટી જતું નથી.
ચાકની ભૂકીવડે થતી સફાઈ-હારમોનિયમ કે પિયાનાના પરદા સાફ કરવા હોય તો તે પર ફેંચ ચાકની ઝીણું ભૂકી ઘસવી.
ધાતુના વાસણની સફાઈ-ભાણ સ્ત્રીઓ નીચેવેલાં લીંબુની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com