________________
www
૧૩૮
શુભસંગ્રહ-ભાગ ૧ લે હડતાલને ધૂમાડે આપવાથી વીંછી નથી રહેતા, કાનખજુરે કાનમાં ગયો હોય તો મીઠાનું પાણું કાનમાં નાખવું. ખસ થઈ હોય તે આંબળાનું ચૂર્ણ મધમાં મેળવીને ખાવું.
ખીલ જે થવાનું હોય તો લવિંગ યા કાળું મરી પાણીમાં વાટી લગાડવાથી ખીલ જેર નહિ પકડે.
નખમાં વાગવાથી તે ઉતરી ગયો હોય તે ગરમ પાણીની ધાર છોડવાથી દરદ મટી જશે. નષ્કરી કુટી હોય તો માટીને પાણીમાં નાખીને સુંઘવાથી બંધ થશે. ઉંદરના ઝેરપર પાણીમાં અફીણ ઘસીને લેપ કરવાથી આરામ થશે.
શરીર૫ર કેઈ ઠેકાણે માંકડી કુકડી મૂતરી ગઈ હોય તો કેરીની ખટાઈ પાણીમાં ઘસીને ચોપડવાથી આરામ થઈ જાય છે.
વાઈ આવતી હોય તે અરીઠું પાણીમાં ઘસીને બે-ચાર ટીપાં નાકમાં નાખવાથી છીંક આવીને આરામ થાય છે. માથામાં દર્દ થતું હોય તે બદામ ઘસીને લેપ કરવો.
(નીચલા ઉપચાર હિંદી ઉપરથી આપેલા છે.) મરડાને (ઝાડા સાથે લોહી-પરૂ પડે છે તેને) ઉપાય:કડાછાલ તોલા ૪) અને સુંઠ તેલ ૧) તેનું બારીક ચૂર્ણ કરીને તેમાંથી દિવસમાં બે થી ત્રણ વાર પા પા તોલો છાશ સાથે ઉતારી. જવું. છાશ ન મળે તો પાણી પણ ચાલશે. આને બીજો ઉપાયવરિયાળી તલા ૧૦, સુંઠ તોલા રા, હીમજ તોલા ૫; આ સર્વનું ભેગું બારીક ચૂર્ણ તોલો છો થી મે સુધી દિવસમાં બે વખત તાજા પાણી સાથે ઉતારી જવું.
આંખેને ઉપાયઃ-ફટકડી, સાકર અને સિંધવ, એ ત્રણે અકેક લો. લઈ બારીક કરવી. પછી ગુલાબનું પાણું (અને તે ન મળે તે પછી સ્વચ્છ પાણું) તેલા ૪૦)માં તે નાખીને એગળી જાય એટલે જાડે કોડે ગાળી લઈ સ્વચ્છ શીશીમાં ભરી રાખવું. બંને વખત એનાં બબ્બે ત્રણત્રણ ટીપાં આંખમાં નાખવાથી આંખો દુખવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com