________________
ચાહ, કાફી ને કાકા, વહેલી પડાવે પાકે.
જાવવા સઘળા ઉપાયેા લેવાની દેશના વિદ્વાનાની ફરજ છે. ચાવિષે એક લેખકના ઉદ્દગારો
ચાવિષે એક લેખક પેાતાના ઉદ્ગારા નીચે પ્રમાણે જણાવે છે:-- “આ હતભાગ્ય હિંદમાં વિદેશીઓની નકલ કરવાની નબળી પ્રકૃતિ એટલી હદ ઓળ’ગી ગઇ છે કે તેને અંકુશમાં લાવતાં વિલંબ લાગશે. વિદેશીઓની નીતિરીતિની નકલે કરવામાં નિર્વીય દેશી મગો એટલી હદ ઉપર ચઢી ગયાં છે, કે હવે સ્વાત્માભિમાન, દેશાભિમાન અને આત્મગૌરવ સને છેક ભૂલી ગયાં છે.”
૨૯
“ચા જેવી જે ક્ષુદ્ર ચીજે આપણને નિજ બનાવ્યા છે, તે ઝેરી છે અને કાઇપણ રીતે ફાયદાકારક નથી, એમ જાણ્યા છતાં આપણે હાંસે હાંસે તે પીએ છીએ; એટલુ જ નહિ પણ તેને સ્વદેશી ચીજ માનીને તે વાપરીએ છીએ અને જેએ સ્વદેશી તથા બહિષ્કારના મેળાવડાઓ અને મંડળીએ જમાવે છે, તેઓ પણ આ ચાની પાટી આપે છે.”
“ો હિંદુસ્તાનમાં ચાનું વ્યસન લાગુ ન પડયું હાત તે વિદેશી ખાંડ આટલી બધી પ્રચલિત થાત નહિ. ખરૂં જોતાં ખાંડના મુખ્ય વપરાશ, આ ડાકિણી ચાનેજ આભારી છે. આ રીતે ચાએ આપણાં ખિસ્સાં ઉપર જરા ખેજો નાખ્યા છે અને ધથી વિમુખ કર્યાં છે, તે વાત સમન્ જ્યા પછી ચાને સ્વદેશી કહીને વધાવી લેવી તે શું શરમભરેલું નથી ?”’
આટલેથીજ ચાની ખરાબી થતી નથી. ચા હિંદુસ્તાનમાં પાકે છે તે વાત ખરી છે, પણ તેના ખેડૂતા કાણુ છે? તે ચા કેવી રીતે પકવવામાં આવે છે? કાના લેાહીના ભાગે કાણુ પૈસા મેળવે છે? અને એ માતબર ખેડુતેાની નીચતા કેટલી હદસુધી પહોંચી છે ? તેના ચાના વાપરનારાઓએ અને સ્વદેશી ચીજતરીકે ચાનાં વખાણુ કરનારાઓએ કદી વિચાર કર્યો છે?”
ચા બનાવવાના બગીચા આસામ, નીલગિરિ જેવા પ્રદેશામાં ધણા છે. તે બગીચાના માલીકેા લગભગ અંગ્રેજોજ છે. આ ચા ઉગાડવા, ઉશ્કેરવા અને તેને તૈયાર કરવાના કામ ઉપર જે મજુરા છે, તે સબળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com