________________
લાકડાં ખાળવાથી થતા ફાયદા
૩૭
મજબૂત ખાંધે છે. પછી તેમની પીડપર સૂકાં પાંદડાં કે શ્વાસ પાથરીને સળગાવે છે. ઢાલ (કાચબાની પીઠ) સાંધાઓથી છૂટી પડે પણ તે બગડે નહિ એટલી આગ લગાડવામાં આવે છે. પછી ઢાલ નીચે એક છરી ધાલીને આસ્તે આસ્તે કાચખાની પીઠ કાપી જૂદી પાડવામાં આવે છે. કાઈ પણ માણસ સહેજે સમજી શકશે કે, એ ક્રિયા ઘણીજ ધાતકી છે અને ઘણા કાચબાએ તેથી મરી જાય છે; પરંતુ ઘણાખરા તેથી મરતા નથી અને વખત જતાં માણસની આંગળી ઉપરથી ઉખડેલા નખ પાછા ઉગે તેમ તે કાચબાઓને પણ નવી ઢાલ ઉગે છે.
"
લ
ઉપર પ્રમાણે જ્યાંસુધી બિચારા કાચબાઓ જીવતા રહે અને તેમને ફરી ફરીને ઢાલ આવે, ત્યાંસુધી કરી કરીને તેમને પકડીને યંકર દુઃખ દેવામાં આવે છે; માટે દરેક દયાળુ સ્ત્રી-પુરુષની રજ છે કે, એવી ક્રૂર રીતે મેળવલી કાચબાની ઢાલ એટલે કચકડાના કરડા, વિંટી, ખટન, ધડીઆળની સાંકળી, કાંસકી વગેરે વસ્તુ વાપરવી જોઈએ નહિ. ૫૯ લાકડાં માળવાથી થતા ફાયદા
(લેખકઃ–મેાહનલાલ માણેકલાલ ઝવેરી. ‘ગુજરાતી' તા. ૨૩-૧૧-૨૪)
ઘરમાં લાકડાં ખાળવા બાબતના ગુજરાતીમાંના મારા ચર્ચાપત્રના ડાઇએ રસાયનશાસ્ત્રાધારે જવાબ આપવા તસ્દી લીધી નથી. મેં ૧ધારે તપાસ કરતાં મને તે એમાં ફાયદાજ જણાતા જાય છે, તેથી એ બાબત વિશેષ લખું છું. લાકડાના સુવાના ગુણાના સમાવેશ કેટલેક અંશે ધુપેલવાળા લેખમાં થઇ ચૂક્યા છે. લાકડાં ખાળવાથી અને ધુપેલ વાપરવાથી તેમજ હવન કરવાથી ઘેાડા ચેડા ફેરફાર સાથે સરખાજ ફાયદા છે; એટલે કે મુદ્દો મુખ્યત્વે ક્રિયામાટ” યુવાનાજ જણાય છે. ઔષધિફેરથી અને પ્રક્રિયાફેરથી જૂદા જૂદા ગુણા થાય. જેમકે પેલમાં બ્રહ્મી વધારે હોય તેા અપસ્મારાદિ જ્ઞાનતંતુના રાત્રેામૈં કાયદો કરે અને ખાવચી હાય તા કુષ્ઠાદિ વગેાગા-ત્વચા-ગામડીના રાગોને ફાયદો કરે. હવનનું પણુ તેમજ સમજવું,
શુ. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com