________________
^^
••••••
•
•
• • •
• 1
/v
-
v
-
~-~-* * * * * * * *
* * *^
^
^
^^ .
* * *
* *
*
સ્વામી વિવેકાનંદને એક મહામંત્ર ૧૧૯ જીવન કાજે જીવનભર ભેખ ધારણ કરી તેને ખાતર પ્રાણ - છાવર કરનાર–એ હતો દયાનંદ સરસ્વતી.
વીસ વરસની દૂધમલ ઉંમરે એણે ઘર તર્યું અને ભગવાં ધારણ કર્યા. આઠ આઠ વર્ષો સુધી ન જોયાં ઉંધ ને થાક, ન જોઈ ભૂખ કે તરસ અને વિદ્યાભ્યાસ કર્યો; યોગનાં ચિંતન કર્યા; સારૂં હિંદ તેમની ગર્જનાના ટંકારોથી પછે ગાજી રહ્યું! આર્યવને તેણે ઝુંડે ધર્યો અને હિંદુત્વને હાકલ નાખી; વહેમ ને અજ્ઞાનનાં, મિથ્યાચાર ને આડંબરનાં, ધતીંગ અને ધર્મઘેલછાએાનાં જાળાંઝાંખરાં તેણે સાફ કરવા માંડયાં. બ્રહ્મચર્યના તેણે આદેશ આપ્યા. દુઃખના ડુંગરાઓ હેઠળ સેંકડે વરસનાં રૂઢિબંધનેથી કચડાતી રાંકડી વિધવાઓની તેણે બાંય ઝાલી ! હિંદુઓના કહેવાતા અસ્પૃશ્યતાવાદના મૂળમાં તેણે ઉચ્છેદન આદર્યા– અને સારી હિંદુ આલમમાં ચેતનાની ચિણગારી ચમકી ઉઠી.
ને સત્યને જપ જપવા ખાતર, નેકીની નેકી પુકારવા ખાતર જેમ સોક્રેટીસે ઝેરના પ્યાલા ગટગટાવ્યા, તેમ ગરવી ગુજરાતના એ પનેતા સંતાનને પોતાનો કીર્તિવજ ફરફરાવતાં, ઝેરીલાં ભોજન આરોગી દેહ કુરબાન કરવું પડે..
સેવા એ જેને મંત્ર હતા, બ્રહ્મચર્ય એ જેનું વ્રત હતું, ધર્મ એ જેને પ્રાણ હતો, આત્મત્યાગ એ જેને દેહધર્મ હતો-દયા, ક્ષમા અને જુતા જેના અંગે અંગમાં ઉભરાતી એવા એ યોગીને, તેના અમર આત્માને વારંવાર વંદન છે, કેટી કોટી નમસ્કાર હે! ૬૯–સ્વામી વિવેકાનંદનો એક મહામંત્ર
| (સ્વામી વિવેકાનંદ-ગ્રંથ ૨ જામાંથી) એ હિંદુસ્તાન! સીતા, સાવિત્રી અને દમયંતી, એ તારી સ્ત્રીજાતિને આદર્શ છે, એ તું ભૂલતા નહિ; તારે ઇષ્ટદેવ ગીઓને યોગી અને ત્યાગી ઉમાપતિ શંકર છે, તે તું ભૂલતે નહિ; તારે લગ્ન, તારી દેલત અને તારી જીંદગી ઇન્દ્રિયવિલાસમાટે કે તારા અંગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
, ક્ષમા
વાર વન લો. રાતી એવા એ