________________
“ આગળ ધસા છે. માંથી સાનેરી વચના
૧૧૩
જે સુખ અને શરીરબળના અનુભવ, એક ગરીબ કે સામાન્ય સ્થિતિના માણસ બાજરાને ટાઢા શટલે અને છાશ કે ખીચડીના ખાનારે જે આન અને આરેાગ્ય મેળવી શકતા હશે, તે સુખ તે આરેાગ્ય દિવસમાં ત્રણ ચાર વખત ચા, કાી, કાકાના ઉકાળા અને સાડાના બાટલા ચઢાવનારા મેળવી શકતા હશે?
૭૧–કિમત અંગ્રેજીની કે શાની ગણાય?
( ‘નવજીવન' તા. ૨૭-૪-૨૪માંથી, લેખકમહાત્મા ગાંધીજી) મેટી જવાબદારીના હાદો ભાગવવાને સારૂ અંગ્રેજી ભાષાનું કે ખીજું ભારે અક્ષરજ્ઞાન ઢાવાની જરૂર હાય છે; તેના કરતાં ઘણી વધારે જરૂર તા સચ્ચાઇ, શાંતિ, સહનશીલતા, દૃઢતા, સમયસૂચકતા, હિંમત અને વ્યવહારમુદ્ઘિની હાય છે. આ ન હેાય ત્યાં સારામાં સારા અક્ષરજ્ઞાનની સામાજિક કામમાં દુકાનીભર પણ કિંમત નથી હાતી.
૭૨–“આગળ ધસા”માંથી સાનેરી વચને
“મને વખત મળતા નથી, મને તક મળતી નથી, એવું કાઇ મહાન કાર્ય કરનાર કહેતા નથી. 'તક મળતી નથી' એ નબળા અને અદૃઢ મનુષ્યાનુંજ હંમેશનું બહાનું છે. દરેક મનુષ્યને જીવનમાં તેક તક મળે છે."
અ
×
X
*
X
X
માસ ઝુંપડીમાં જન્મેલે। હૈાય કે મહેલમાં જન્મેલા હાય, તે કાંઈ મહત્ત્વનું નથી. દૃઢ હેતુને આવેશ તેનામાં હશે અને તે સ્વાશ્રય રાખશે તા માણસ, દેવ કે દાનવ પણ તેને આગળ વધતાં અટકાવી શકરો નહિ!”
ce
X
×
X
*
*
“તમારે શુ કરવુ તે વિષે જગત કંઇ કહેતું નથી; પણ તમે જે કાંઇ માથે લે તેમાં સર્વોપરી-શ્રેષ્ઠ ખને, એમ તેનુ કહેવુ છે. પહેલા વના ભલે ઉ ંચકનાર થવું, પણ કાઇ - પણ કામમાં ખીન્ન વર્ગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com