________________
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
૧૨૪
શુભસંગ્રહ-ભાગ ૧ લે આવવું નહિ; એમાં ખરી ફતેહ રહેલી છે.”
“તમે શું જાણે છો અગર તમે કોણ છે, તે હાલના જમાનામાં પૂછવામાં આવશે નહિ. તમે શું કરી શકે એમ છે, તેજ આ જમાનાનો પ્રશ્ન છે.” ૭૩-કયા જર્મની ભારત કા ઉપનિવેશ થા?
| ( “મતવાલા' તા. પ-૧૨-૨૫; શિક્ષા-પટના )
જર્મન” શબ્દ “શર્મન” કા અપભ્રંશ હૈ. “શન’ “ હિંસાયામ ધાતુ હૈ, જિસકા અર્થ હૈ મારકાટ. પ્રાચીન સમય મેં બ્રાહ્મણ અપની ધર્મરક્ષા કે લિયે યુદ્ધ કરતે થે, ઉસ સમય ઉનકા નામ શર્મા' અર્થાત્ ધર્મક્કા પડે. જર્મની મેંબ્રાહ્મણે કી એક મંડલી ગયી થી. ઉસીકી “શર્મા” ઉપાધિ કે અનુસાર જર્મની કા યહ નામ પ્રસિદ્ધ હુઆ. ઉચ્ચારણ કી શિથિલતા સે “શ” કા “જ” હે ગયા. દોને અક્ષર તાલ સે હી બેલે જાતે હૈં. જર્મને કે ઈતિહાસ મેં લિખા હૈ કિ, વે મન” અર્થાત મનુ કી સંતાન હૈ. ભર કે ઉઠકર હાથ–મુંહ ધોના ભારતીય આચાર હૈ. જર્મની મેં યહ પ્રથા હૈ. પહલે વહાં શિખા કી તરહ કેશ બાંધતે થે. રોમ-ઇતિહાસલેખક ટાસીટસ ને અપને ઇતિહાસ મેં જર્મને કે શિખાબંધન કી ચર્ચા કી હૈ. બહુ કી ધારણા હૈ જર્મન અપને પૂર્વજો કે ભારતીય સંસ્કાર કે કારણ હી સંસ્કૃત ભાષા કે પ્રેમી હોતે હૈ. ૭૪-જરા નેપોલિયન તરફ પણ જોશે?
( “મહાન નેપોલિયન”માંથી ) “નેપોલિયન મુસાફરી દરમિયાન પોતાની સાથે ગાડું ભરાય તેટલાં પુસ્તક રાખતે અને બે-પાંચ મિનિટનો અવકાશ મળતાં પણ કાંઈક વાંચી લેતો.”
સાહિત્ય, વિજ્ઞાન કે ધર્મઇ પણ વિષયને લગતાં જે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com