________________
૭૬–એક કેળવણીકારના અભિલાષ
(‘“નવયુગ” તા. ૨૦-૨-૨૫ )
એક વર્ષી શિક્ષકના ધંધા કર્યાં. કેળવણીમાં કંઇક જાણવાના દાવા પણ કર્યાં. પ્રાથમિક શિક્ષણના ગુંચવાડાભરેલા સવાલે! ચર્ચા, માધ્યમિક શિક્ષકના સિદ્ધાંતા નક્કી કરવામાટે બહુ બહુ અખતરા કર્યાં, કએ તત્ત્વનિયા કર્યાં અને કએ પ્રયોગો પણ કર્યાં. બધી મહે નતને પરિણામે એકજ સત્ય લાધ્યું છે.
આપણા દેશની દશા પલટાવવામાટે દરેક શિક્ષકે, દરેક શિક્ષણશાસ્ત્રીએ, દરેક કેળવણીકારે આપણા લેાકસમૂહસુધી પહેાંચી વળવુ જોઇશે, ગમે તેટલી સંખ્યામાં અને ગમે તેટલી શાસ્ત્રીયતાવાળી નિશાળે ચલાવા; પરંતુ સમાજના કેટલા અંશને સ્પર્શી શકાશે? અને આપણી ખૂમા ક્યાંસુધી પહોંચે છે? લેાકનાં ઝુપડાંમાં તે સભળાઇ છે ? કેળવણી મારફત દેશના ઉદ્દાર ઇચ્છનારા આપણે કેળવણીને ક્યાંસુધી પહેાંચાડી છે, તેનેા ખ્યાલ આપણને નથી. આપણે તેા સમાજના ઉપલા પડનેજ માત્ર સ્પશી શકયા છીએ, ભીતરમાં તે હજી એટલું. મધુ' ભયું` છે કે ત્યાં પહોંચી તેને નજરે નિહાળીએ ત્યારેજ ખરી ખબર પડે.
શિક્ષકે સ્થાવર-જંગમ અને પ્રકારની નિશાળા ચલાવવી પડશે. ગામને ગોંદરે તેની નિશાળ હોય તેા પાણીને શેરડે પણ તેની નિશાળ હાય; ઢેડની શાળ પાસે તેની નિશાળ હાય તે ગામના દેવમંદિરે પણ તેની નિશાળ હેાય; કણબીની ગમાણમાં તેની નિશાળ ચાલે તેા સાથે સાથે લુહારની કાઢે પણ હાયજ; ભંગી-ચમારના ફળીઆમાં તે નિશાળ દેખાય અને બ્રાહ્મણના યજ્ઞકુંડ પાસે પણ નજરે આવે. આમ હાવા છતાં પણ ગામને ચેરે ગામના છે।કરાકરીને ભેગાં કરીને તે અક્ષરજ્ઞાન પણ આપતાજ હોય,
શિક્ષક એટલે ગામડાના સેવક, શિક્ષક એટલે ગામડાનુ'સુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com