________________
૧૨૧
અનઅન અક
મૃત્યુલોકનું અમૃત-છાશ જડ થઈ જાય છે, એટલે લોહીના ફરવામાં વિઘ આવવાથી શરીરના જૂદા જૂદા અવયવોને યોગ્ય પ્રમાણમાં લોહી મળતું નથી; તેથી - રીર વૃદ્ધ જેવું દેખાવા લાગે છે અને તેથી જ મગજ, નેત્ર, હૃદય, ઉદર (આમાશય, પક્વાશય), જનનેંદ્રિય વગેરે અવયવો વ્યાધિગ્રસ્ત તથા શિથિલ રહે છે. જે ઉત્તેજક (માદક–તામસી) પીણું હોટલમાં કે રખડપટ્ટે લોકો પાસેથી અઢારે વર્ણના એઠા ઉચ્છિષ્ટ રકાબીપ્યાલાદ્વારા પીવામાં આવ્યાં હોય, તો પીનારાઓ ઉપદંશ, પ્રમેહ આદિ ચેપી વ્યાધિઓના ભાગ પણ થઈ શકે છે. એકની એક સોડાની બાટલી ઢેડ, ભંગી કે મુસલમાને મોઢામાં બેસેલી તે આજને સુધરેલો બ્રાહ્મણ વગરસંકેચે પી શકે છે. તેમાં હવે ચેપી રોગને ઉત્પન્ન થવા માટે અવરોધ શું રહ્યી ? દેશી અને પરદેશી વિદ્વાને કહે છે કે, જમ્યા પછી ગાયના દૂધની સ્વચ્છ મળી છાશ પીવામાં આવે છે તેથી બહુ ફાયદા થાય છે. રક્તવાહિનીમાં સંચિત થયેલો જડ પદાર્થ-કણું પીગળી જાય છે અને તેને કોઈપણ અવયવમાં સંચય થતાજ નથી; તેથી રુધિરાભિસરણને સારી મદદ મળે છે, એટલે શરીર હષ્ટપુષ્ટ થઈ નાની વયમાં વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતી નથી. છાશમાં જઠરાગ્નિ પ્રદીપ્ત કરવાનો ગુણ હોવાથી વિકૃત પદાર્થ ઉત્પન્ન થતો નથી અને કોઈ કારણવાત થયો તે છાશને મળશોધક (દસ્ત સાફ લાવવાને) ગુણ તે વિકૃત પદાર્થને બહાર ધકેલી કાઢે છે; એટલે લોહી, માંસ, મેદ, મજજા, વીર્ય આદિમાં કોઈપણ વ્યાધિને ઉદ્ભવ થવાનો બહુ થોડે સંભવ થાય છે.
અમુક અમુક વ્યાધિવાળાને શાસ્ત્રકારે છાશનેજ ખેરાક લેવાની ભલામણ કરે છે. એકલી છાશ ઉપર ૧૫-૨૦ દિવસ કાઢેલા માણસો મેં ઘણા જોયેલા છે. દરેક વ્યાધિવાળાને તથા નિરોગીને દરેક ઋતુમાં દરેક પ્રકૃતિવાળાને દરેક સ્થળમાં દરેક વખતે છાશને ૫ય ગયેલ છે. અનુભવ પણ એ વાતને પુષ્ટિ આપે છે. ખેરાકમાં અથવા ખોરાક તરીકે છાશને છૂટથી ઉપયોગ થાય છે, તે સિવાય વૈદકશાસ્ત્રમાં છાણથી અમુક અમુક વ્યાધિઓ પણ જૂદા જૂદા અનુપાનથી મટી શકે છે, ત્રણ વર્ણવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com