________________
લાખે જુવાન સ્ત્રીઓના ખૂન ૧૫ રહેશે. જાનવરની ઓલાદ સુધારવા માટે થોડાં વર્ષ પર દક્ષિણ અમેરિકામાં બ્રાઝીલમાટે આપણા દેશમાંથી હજારે ઉત્તમ જાતના સાંઢ ને ગાયે લઈ જવામાં આવ્યાં; જ્યારે આપણું આ બાબતમાં લક્ષ્ય નહિ હેવાથી ઢોરની સારામાં સારી ઓલાદ દેશમાંથી નાબૂદ થવા માંડી છે. પ્રભુ આપણને કર્તવ્યબુદ્ધિ આપે.
૫૮–લા જુવાન સ્ત્રીઓનાં ખૂન (લેખક – લાભશંકર લક્ષ્મીદાસ; “ગુજરાતી” તા. ૨૧-૨-૨૬)
સાહેબ ! છોકરીઓને સેળ વર્ષની ઉંમરે પરણાવવા સંબંધી હિંદુ મહાસભાએ ઠરાવ પસાર કર્યો છે, તેના ટેકામાં નીચેની હકીકત લખવાની રજા લઉં છું.
નાની ઉંમરની સ્ત્રી સાથે સંબંધ કરવાના રિવાજને પરિણામે આ દેશમાં પંદર વર્ષથી વધારે ઉંમરની છોકરીઓનું મરણપ્રમાણ ઘણું વધી જાય છે, એવી ફરિયાદ તા. ૧-૪-૨૫ના “ન્યૂ ઇડિયામાં પ્રસિદ્ધ થઈ હતી.
નાની ઉંમરે સાસરે મોકલેલી સંખ્યાબંધ જુવાન છોકરીઓ ક્ષય વગેરે નબળાઈનાં દરથી પીડાઈને આશરે વીસ વર્ષની ઉંમરે અને ઘણા કેસેટમાં તો તેથી પણ ઓછી ઉંમરે ભરજુવાનીમાં મરી ગયેલી હું પોતે જાણું છું.
આ લોક-પરલોકમાં સુખી થવા ઈછતા વિચારવંત પુરુએ પિતાની નાની ઉંમરની સ્ત્રીઓની તંદુરસ્તીને હમેશાં વિચાર કરવો ઘટે છે. તેના આશીર્વાદ લેવાને હમેશાં આતુર રહેવાથી તથા તેણીના શાપથી ડરવાથી પરમેશ્વર તેવા પુ ઉપર પ્રસન્ન રહે છે.
નાની ઉંમરે છોકરીને સાસરે મોકલવાના રિવાજને પરિણામે ત્રા દેશમાં છેલ્લાં આશરે ત્રીસ વર્ષમાં ૩૨,૦૦,૦૦૦ માતાએ મરણ પામી હતી.
નિલ” તા. ર૭-૯-૧૯૨૫ ઉપરની ત્રાસદાયક હકીકતો ધ્યાનમાં લઈને પિતાની દીકરીઓને પંદર વર્ષ પછીની ઉંમરે પરણાવવાને તમામ વિચારવંત હિંદુ માબાપ ઠરાવ કરે અને તેને પરિણામે લાખો બિચારી છોકરી જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com