________________
૬૩–સતીમાહાત્મ્ય (વરાહમિહિરકૃત ‘બૃહતસંહિતા”માંથી)
पुरुषाणां सहस्रञ्च सती स्त्री च समुद्धरेत् । पतिः पतिव्रताणाञ्च मुच्यते सर्वपातकात् ॥ १ ॥ એક સતી સ્ત્રી હજારા પુરુષોના ઉદ્ધાર કરી શકે છે. પતિવ્રતાના પતિ સર્વ પાપથી મુક્ત થાય છે. (૧)
नास्ति तेषां कर्मभोगः सतीनां व्रततेजसा ।
तया सार्धञ्च निष्कर्मा मोदते हरिमन्दिरे ॥ २ ॥
સતીએના વ્રતના તેજથી તેએ!ને (પતિઓને) કને! બેગ રહેતા નથી. તેઓ નિષ્ક થઇને સતીની સાથે ઈશ્વરના ધામમાં વિહરે છે. पृथिव्यां यानि तीर्थानि सतीपादेषु तान्यपि । तेजश्च सर्वदेवानां मुनीनाश्च सतीषु तत् ॥ ३ ॥ પૃથ્વીમાં જે તીર્થોં છે તે સ` સતીના ચરણમાં છે, તેમ દેવતાઆનું અને મુનિએનું તેજ પણ સતીઓમાં રહેલુ છે. (૩) तपस्विनां तपः सर्व व्रतिनां यत् फलं व्रते ।
दाने फलं च दातृणां तत् सर्व तासु सन्ततम् ॥ ४ ॥ તપસ્વીઓનું સ તપ, વ્રતીએના વ્રતનું મૂળ અને દાતાએાના દાનનું ફળ, એ સર્વાં સતીમાં નિરંતર રહેલુ છે. (૪) स्वयं नारायणः शंभुर्विधाता जगतामपि ।
सुराः सर्वे च मुनयो भीतास्ताभ्यश्च सन्ततम् ॥ ५ ॥ નારાયણુ પાતે, શંભુ, ગતના સ્રષ્ટા બ્રહ્મા, સં દેવતાઓ અને મુનિએ પણ સતીઓથી હમેશાં ભયભીત રહે છે. (૫)
सतीनां पादरजसा सद्यः पूता वसुन्धरा । पतिव्रतां नमस्कृत्य मुच्यते पातकान्नरः ॥६॥
સતીની ચરણરજથી પૃથ્વી તુરત પાવન થાય છે. પતિવ્રતાને નમ્રકાર કરી મનુષ્ય પાપથી મુક્ત થાય છે. (૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com