________________
vvvv
w
ner
: * * * vvv vy v w
w w
w
w
w
w
?' 7 'r*.
-
-
-
- -
-
- -
૧૧૪
શુભસંગ્રહ-ભાગ ૧ ના થાય છે. ડબાઓ બંધ થયા પછી સીમેન્ટ તેના મેં ઉપર લગાડી બંધ કરવાથી હવા અંદર જવા પામશે નહિ. પછી તે ડબા ઉપર છાપેલું લેબલ ચટાડવું. તે લેબલમાં સૂચનાતરીકે લખવું કે, એક તોલ ભૂકી ૧૬ થી ૨૦ તોલા ગરમ પાણીમાં મેળવવાથી તાજું દૂધ તૈયાર થશે. વિલાયતી આવા એક ડબાની કિંમત ૧ થી ૧૨ રૂપી પડે છે અને દેશી ડબાઓ દશથી બાર આના સુધી વેચી શકાય છે. મોટા વેપારીને આઠ આને એક ડબો વેચીએ તે બે આનાથી પણ વધારે ફાયદો પડે છે. શું આ કામ છોકરાઓ નહિ કરી શકશે? મેટા માણસે આ કામ કરીને હિંદુસ્તાન બહાર જતાં નાણાં અને વધુ અપાતી કિંમતો અટકાવશે તે હિંદુ મજુરો અને વેપારીઓના ઘરમાં તે નાણું આવી શકશે; અને હિંદુ લોકોએ બનાવેલાતરીકે વેચાઈ પૈસે, ચેખાઈ અને સસ્તાઈને બહેળો લાભ હિંદુસ્તાનને ખરેખર થશે તથા પરદેશી લોકોને માલ તેથી ઓછી કિંમતે વેચાશે. ૬૫–શક્તિની દવા ખાઈને મરનારાઓ!
(લેખક-લાભશંકર લમીદાસ, જુનાગઢ) ૧ ત્રાસદાયક જાહેરખબર—આ દેશનાં વર્તમાનપત્રમાં “શક્તિની દવાની લાંબી લાંબી તથા ખેંચાણકારક ભાષાવાળી જાહેરખબર હમેશાં છપાયા કરે છે.
(૧) “અર્ધા કલાકમાં પાવર પીલ્સનો અજબ ચમત્કાર.” (૨) “પંદર મિનિટમાં કૌવતને પૂર જેસ,” (૩) “પ્રેમનાં વિલાસી જનેમાટે ગોmઓ,” (૪) “સંસારસુખ ગુમાવી બેઠેલા પુરુષોને આ ગોળીઓ સેનાન જેવી કિંમતી છે” (૫) “આ કિંમતી ગોળીઓની હજારે બાટલીઓ ખપી ગઈ છે !” વગેરે શબ્દો વાંચીને કેટલા બધા મૂખ પુરુષ રાતદિવસ કામના વિચાર કરીને પિતાની જીંદગી ટુંકી કરતા હશે?
એકાએક મરી જતા તંદુરસ્તી જુવાન પુરુષ-ઘણું જુવાન તંદુરસ્ત પુરુષ એકાએક બિમાર પડીને થોડા દિવસમાં અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com