________________
co
- . : "લાક એવા ફાયદા - ૯ તેમાં જે ચુ ઉડે તે ઝેરી છે, તેથી એ કોલસા ઘરમાં બોળવા જેવા ગણાય નહિ. લાકડાનું તેમ નથી; અને મારે માત્ર લાકડાનાજ યુવા સાથે સંબંધ છે. લાકડાના યુવાના ગુણની એક ચમત્કારિક વાત “એટેઝેટ એટ ધી બ્રેકફાસ્ટ ટેબલ” નામના પુસ્તકમાં તેના કર્તા હાર્વડ મેડીકલ કોલેજના પ્રોફેસરે લખી છે. તે કહે છે કે, એક સ્વયંભૂ ડૉકટરે એક વખત એક અમૃત શોધી કાઢયું. જૂદી જૂદી વનસ્પતિઓ દવા તરીકે વાપરવી તે કરતાં બધી જાતની વનસ્પતિઓના યુવાનું પાણુ જ વાપરવું, એટલે બધી દવાને અર્ક આવ્યો અને બધા રેગ તેનાથી મટેજ મટે! એ તેણે નવો સિદ્ધાંત કાઢ્યો ! અને તે ખરેજ ગુણકારી નિવડયો. લાકડાના યુવાનું નવ્વાણું ભાગ પાણીમાં એક ભાગનું મિશ્રણ કરીને તે તેણે બધાને ઠોકવા માંડયું !! તે એટલે સુધી કે ક્ષયવાળાને પીવામાં અને છાતીએ ચોળવામાં પણ એજ અને ખરજવા કે દાદરપર લગાડવા પણ એજ અને તેનાથી બધાને ફાયદો થવા માંડ્યો. મેટા મેટા રાજા-રજવાડા પણ તેને બોલાવવા મંડયા. પછી ફૅક્ટરોએ તેને પૂછ્યું તે જણાવ્યું કે, એ તો ક્રિોસોટનું પાણું હતું. આના ગુણ આટલા બધા હશે એમ પૂર્વે ડૉકટરો નહતા જાણતા.
ક્રિસેટ, વાયાકેલ (ક્ષયની દવામાં ગુલાબ જેવી વાસને વપરાતે પાઉડર) અને કિસેલનું બનેલું છે અને લાકડાના ચુવામાંથી નીકળે છે. કાર્બોનિક એસીડથી ક્રિયેટ દરેક પ્રકારે સારું છે.
આ બધું લાકડાં બાળવાની અને લાકડાં ન ભાળે તે હવન કરવાની પુષ્ટિ કરનારું છે. હવનના બીજા ઘણુ ઘણા ફાયદાઓ છે, પણ સમિધ અને લાકડાં બળે તેટલોજ ગુણ ગણીએ તો ઘણું છે. વર્ષોસુધી આ લેખકે રાજ જે હવનમંત્ર જગ્યા છે, તેનો અર્થ હવે સમજાય છે, ત્યારે આદરભાવ આવે છે અને આનંદ થાય છે. એ મંત્ર આ પ્રમાણે – उद्बुध्यस्वाग्ने प्रतिजागृहि त्वमिष्टापूर्ते सरसृजेथा मयं च ।
• આ પછી બે નાના પેરા અંગ્રેજી લિપિમાં હોઈ તે ભાષાના વાચકમાટે જ કામના હતા, એટલે તે અહીં લીધા નથી.
પાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com