________________
શુભસંગ્રહ ભાગ ૧ લાકડાં બાળનારના ઘરમાં બાંધકામમાં વાપરેલાં લાકડાંને ઉધઈ લાગતી નથી, તેમજ બાબુ-વાંસ જે બહુજ જલદી સડી જાય તે પણ પચાસ વર્ષ સુધી સડી જતા નથી, એ એક અમેરિકન ઈનિયર મનટારીઝ અગાઉ જણાવી ચૂક્યા છે. લાકડાંને ધૂમાડે દાઢપર લાગવાથી તે દુઃખતી મટે છે અને લાકડાના યુવાથી દાંત હાલતા મટી, પાયરિયા જેવાં દરદ સારાં થાય છે, એમ અનુભવી વૈદ્યથી સાંભળ્યું છે. લાકડાંને ચુ રેવે સ્લીપર પર લગાડવાથી મચ્છરે તેનાથી દૂર ભાગે છે; અને તે પરથી કેટલાક ડોકટરેએ નમુનાતરીકે પચીસ ઘરને લાકડાનો ચુ (ક્રિયાસોટ ) લગાડીને અનુભવ લીધે તો જણાયું કે, મેલેરીઆના કે કોઈ પણ મછરે એ ઘરની સામે નજરસરખી કરતા નહોતા ! લાકડાના યુવાને (વુડક્રિયસોટ) કડછી કે વાડકીમાં નાખી સઘડી પર મૂકીને ધૂમાડી ઓરડામાં ભરાવા દેવાથી અને ધુણ લેવાથી અસ્થમા-દમને ઘણું ફાયદો કરે છે, ઘોડાઉધરસ(હુપીંગ કફ)ને મટાડે છે અને સળેખમને ઘણું ફાયદો કરે છે.
મ્યુકોસ મેમ્બ્રન્સ’ એટલે કે શરીરની અંદરના અસ્તરને એથી ઘણે લાભ છે; અને “બીચવુડ” ને , (બીચવુડ ક્રિસટ) તે ડૉક્ટરો આજ પણ ક્ષય માટે ખૂબ વાપરે છે. લાકડકામને તેલને રંગ લગાડવાથી તે અંદરનું અંદર ઉલટું કહી જવા સંભવ છે, એ બાબત દાખલાદલીલ સાથે-ચિત્રો સાથે સાયંટિસ્ટ-વૈજ્ઞાનિકોએ સમજાવી છે; પણ ક્રિયેસેટથી સેએ સે ટકા રક્ષણ થાય છે, એ તે કઈ પણ રેની સ્લીપર બાબત તપાસ કરતાં જણાશે. રેવાળા ક્રિોસેટેડ સ્લીપર્સજ વાપરે છે અને તેથી વરસાદના પાણીમાં પડી રહેવા છતાં ને જમીનમાં રહેવા છતાં તે સડતી નથી કે તેને ઉધઈ લાગતી નથી.
અહીં ધ્યાનમાં રાખવાનું છે કે, કિસોટ-ચુ બે જાતને આવે છે. લાકડાને અને કેલસાને. આપણને લાકડાનાજ યુવાની સાથે મતલબ છે. “મર્કસ મેન્યુઅલ એક એટીરીઆ મેડીકામાં ત્રીસમે પાને લખ્યું છે કે, વિલાયતી કેલસા બાળવાથી જે ધૂમાડો નીકળે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com