________________
.* * * vvvv
v
-
હદ... શુભસંગ્રહ-ભાગ ૧ ઉંડા ઓરડામાં (દર એક લાખ ભાગે એક ભાગ કલોરીન ગેસને હિસાબે) ગેસ પૂરતી થઈ પડે છે. શ્વાસનળીના આખા વિસ્તારપર જે ભીનાશ હોય છે, તેમાં જ રોગના જંતુઓ રહે અને ઉછરે છે; અને આ ગેસવાળી હવામાં એ ગુણ છે કે, તે એ બધે ઠેકાણે લાગીને બધા પ્રકારના રોગનાં જંતુઓનો નાશ કરે છે. છેડા દહાડામાં એ નવી પદ્ધતિ અહીં પણ પગપેસારે કરશે અને આજ ડૉકટરોને જેમ ઈજેકશનના નામે તડાકે પડે છે અને જરૂર કે બીનજરૂરે જેમ ઈજે. કશન દરેક દરદીને બતાવી દેવામાં આવે છે અને હવે દવાના આઠ આના કે બાર આના માઠા લાગે છે અને ઈજેકશનના પાંચ દશ કે પચાસ-સાઠ વહાલા લાગે છે, તેમ ગેસીંગને ન બજાર ખુલશે ! કોઈ રાઈમીઠાં ઉતારવાનું નહિ કહે, પણ ગેસ લેવાનું જ કહેશે અને શનિ કે રાહુની ઉતરીને ડોકટરને શુક્કરની દશા બેસશે !!
ગેસની વાત ચાલતાં લેવી સાઈટ ગેસ પર પણ વિચાર કરે અને સ્થાને નહિ ગણાય. “આર્સેનીક” (સેમલ) અને “એ સીટીલીન” ( કેશ્યમ કારબાઈડની ગેસ) બન્નેના મિશ્રણથી લેવી સાઈટ બને છે; અને મનુષ્યની ચામડી પર માત્ર લાગે એટલામાં જીવ લે, એટલા માટે લડાઈમાં તે વપરાતી હતી. એક લશ્કરી કટરે એનાથી ગાંડાઓને સાજા કરવાનું શોધ્યું અને અનેક દરદીઓ સુધાર્યા છે. પપ-કચકડાની વસ્તુઓ વાપરવામાં પા૫ છે. - કચકડામાટે બિચારા લાખો કાચબાને કેવું ત્રાસદાયક દુઃખ દેવામાં આવે છે, તેનું વર્ણન નીચે પ્રમાણે છે:
“ રાત્રે માછીમારો કિનારા ઉપર જેમ બને તેમ છુપાઈ રહે છે અને જ્યારે કાચબાઓ પાણીની બહાર નીકળીને જમીન ઉપર આવે છે. ત્યારે તે માછીમારે દોડી જઈને લોઢાના આકડાવતી તેમને ચત્તા કરી નાખે છે અને સવાર સુધી એજ સ્થિતિમાં રાખે છે. પછી સવાર પડતાં તેમને કુદરતી સ્થિતિમાં ઉંધી પાડે છે અને ખીલીઓ સાથે તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com