________________
wwuuuuuu
(રાઈમીઠાની મહત્તા ) શરદી, ન્યુમેનીઆ, ડફઘેરીઆ (ગળસુણી),ઉધરસ આદિનાં જતુંએ જીલેટીનપર ઉછેરીને તેઓને સહેજ ક્લોરીન મેળવેલી હવામાં રાખવામાં આવ્યાં હતાં અને નાનાં જંતુઓને જરાએ હરકત ન કરે એટલા પ્રમાણમાં કલોરીન ગેસ મેળવેલી હવામાં એક કલાક રાખવાથી એ બધાં જતુઓ સદંતર નષ્ટ થયાં હતાં.
કેમીકલ વેલફેર સોસાઈટીએ લડાઈ ખાતાના ડોકટરો સાથે મળીને ગેસોના સાધારણ રોગોમાં લાભ લેવામાટેના પ્રયોગ શરૂ કર્યા. એક એર-ટાઈટ ઓરડે બાંધી તેમાં ગેસ દ્વારા પાંચથી છ માણસોને ઈલાજ કરવાનું ચાલુ કર્યું. શરદી, સળેખમ, નાકમાં સોજો, ઉધરસ, ઘોડાઉધરસ અને ઈન્ફલ્યુએન્ઝા વગેરેના દરદીઓને એથી આરામ થવા માંડયો.
ઘણાખરા દરદીઓને એક વાર ગેસ આપવાથી જ ફાયદો થઈ જતો, કેટલાએકને એકથી વધારે વાર પણ “ધુણવવા” પડતા; પણ સેંકડે પંચાણું, ખાસ કરી શરદીના તે સોએ સો દરદી સુધરી જ જતા. કેઈકજ એવા હઠીલા નીકળતા, જે ગેસથી સુધરતા જણાતા નહતા.
પણ એ અગવડ પણ અનુભવાઈ છે કે, ઓરડા બાંધવાનું કંઈ બધે પરવડે નહિ. બીજી કઈ રીતે જોઇએ, તેથી કેમીકલ વેલફેર સર્વિસે નાનું સરખું યંત્ર બનાવ્યું છે; જે ડૉક્ટર પોતાના દરદીમાટે ગમે ત્યાં પણ વાપરી શકે. આ યંત્રમાંથી મરછ માફક હવા અને ગેસની મેળવણી છેડાય છે અને હવે વૈશિંગ્ટનના કેપીટલમાં સીનેટરો માટે એ યંત્રજ વપરાય છે. કલોરીનની ટયુબમાંથી મીઠાના પાણીમાં થઈને કોરીન ગેસ થોડે થોડે વખતે હવામાં છૂટયા કરે છે અને દરદી શ્વાસ લીધા કરે છે. દર વખતે ૩૦ કયુબીક સેન્ટીમીટર કલોરીન ગેસ છૂટે છે. માણસના શ્વાસમાં એક લાખ ભાગ હવામાં એક ભાગ ોરીન મળીને જતી હોય ત્યાંસુધી જરાએ અડચણ આવતી નથી. આથી વધારે થતાં શ્વાસનળીમાં ખવાઈ જવા જેવું–વવળવા જેવુંથાય છે. ક્લોરીનની જે ટયુબો બનાવવામાં આવી છે, તેમાંથી સાત વખતમાં થઈને દશ ફીટ લાંબા, દશ ફીટ પહોળા અને દશ હીટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com