________________
૧૦૨
શુભસ ગ્રહ–ભાગ ૧ લા
ચરવાથી હષ્ટપુષ્ટ રહેતી, પણ દૂધ, છાશ ને ઘીને
પુષ્કળ દૂધ અને બચ્ચાં આપતી, ગરીખ લેાકા ઉપયેાગ કરી શકતાં અને કલ્લેાલ કરતાં.
પૂર્વે એક ગાય ધેર રાખવાતું માસિક ખં માત્ર એકાદ રૂપિયા થતુ. “એકના ગાવાળ તે સેને ગેાવાળ'' એ કહેવત પ્રમાણે માસિક એ આનામાં ગામના ગેાવાળીએ એક ગાયને આખા મહિને ચરાવતા. હિંદુ રિવાજ પ્રમાણે ભાજન વખતે જે ગવાનક કાઢવામાં આવતું, તેથી ગાયને પુષ્ટિકારક ખેારાક મળી રહેતા. આવી સરળતા હાવાને લીધે દરેક બિનખેડુત ગૃહસ્થને ઘેર પણ એકેક ગાયનુ પાષણ થતું અને વાછરડાં થતાં તે જુજ કિ ંમતે ખેડુતાને મળતાં, જેથી અ ત્યારે બળદની જે તાણુ ખેડુતાને પડે છે તે પડતી નહેાતી. દૂધની એટલી છત હતી કે, “ દૂધ વેચવુ તે દીકરેા વેચવા ” એ કહેવત પ્રમાણે વેચાતું દૂધ આપવામાં લેાકેા પાપ સમજતા. દરેકને ઘેર ગાય હાવાથી હાલની માફક ઠામઠામ દૂધની દુકાનેાની જરૂર નહેાતી. ગાય નહિ પાળી શકે તેને જોઇતું દૂધ વિનામૂલ્યે મળી રહેતું.
અત્યારે ચેાખ્ખુ દૂધ મેળવવુ હોય તેા ઘેર ગાય કે ભેંસ પાળવી જોઇએ અને એવુ એક જાનવર પાલવવાના ખ' હાલની ધાસચારાની મેધવારીમાં માસિક દશખાર રૂપીઆ થતા હેાવાથી ખેડૂતવગ સિવાય બીજા 'માણસને ધેર ઢાર પાળવાનું પરવડતું નથી.
દેશની આબાદાનીના આધાર તેમાં વસતાં સ્ત્રી-પુરુષાની તંદુરસ્તી ઉપર રહે છે. એ તંદુરસ્તીના મુખ્ય આધાર સમાજને ચોખ્ખા અને પૂરતા પ્રમાણમાં મળતાં ઘી, દૂધ વગેરેપર હેાય છે. ઘી, દૂધ વગેરે પુષ્કળ મળે એ માટે દૂધાળાં ઢારની સંખ્યા વધવી જોઇએ. એ સખ્યા ત્યારેજ વધે કે જ્યારે દરેક ખેડુત યા બિનખેડૂત એછામાં ઓછી એક ગાય-ભે’સનું પેાતાને ઘેર પાલન કરી શકે અને એવી સ્થિતિ ઉત્પન્ન કરવા દેશમાં ગૌચરણુ પુષ્કળ પ્રમાણમાં હાવાં જોઇએ.
કેટલાક એવે સવાલ ઉઠાવે છે કે, ગૌચરણુમાટે પડતર જમીન રાખવાની કાંઈ જરૂર નથી; કારણ એવી પડતર જમીનમાં તે માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com