________________
ex
શુભમ ગ્રહું-ભાગ ૧ લા
ક્લારીન-મીઠાની ધૂમાડી અને બીજી રાઈ વગેરેની ધૂણી ચેપી રેગાનાં જંતુઐને નષ્ટ કરે છે અને વધતા અટકાવે છે; માટે તેજ વાપરવી. રાઇની ધૂણી ક્ષયરોગના નાશનું કારણ થશે, એમ ખાત્રી થવા માંડી છે. ૧૯૧૭ માં ઈ પ્રીસમાં જનાએ પહેલવહેલી રાઈની ધૂણી વાપરી હતી. આ ધૂણી અપાયલા સિપાઇએમાં જેટલા ક્ષયના દરદી દર હજારે હતા તે કરતાં બહારના લશ્કરમાં ૧૯૧૮ માં દેઢા દરદી દર હજારે હતા; અને ૧૯૧૯ માં રાઈની ધૂણી ખાધેલા સાલ્જરા કરતાં બહારનામાં ક્ષય ખેવડા હતા, એટલે કે ક્ષયરોગ રાઇની ધૂણી લીધેલાને થતા નહિ અને હાય તેા ઘટતા જતા હતા.
લડાઈની છેવટ મિત્રરાજ્યાના રણસંગ્રામપરના લશ્કરીઓમાં ક્ષય વધતા જવી જોઇતા હતા; કેમકે ખાવા-પીવા અને સૂવાની કાયમ હાડમારી હતી અને હવા લાગતી, છતાં ક્ષય ધટવો !
પાછળથી પ્રયાગા કરતાં જણાયું હતું કે રાઈની ધૂણીના એક ટકાના ઈંજેક્શનથી ક્ષય થતા અટકે છે, તેમજ વધતા પણ અટકે છે. લડાઇની ખીજી લેવીસાઈટ વગેરે ગેસ અને તેના કાયદાથી આપને અહીં કશું લાગતું-વળગતું નથી, તેથી તેનું વર્ણન અહીં નકામું છે; પણ આટલાજ વનપરથી ડેાશીમાનાં રાઈમીડાં ઉતારી ખાળવાના મહેમનું મૂળ સમજી શકાશે.
અમેરિકામાં વાશિંગ્ટનના નેશનલ કૅપટાલમાં સીનેટર્સની શરદી મટાડવા માટે કેમીકલ વેલ્ફેર સર્વિસની દેખરેખ નીચે એક એડેડ ક્લારીન આપવા માટે રાખ્યા છે. અહીં શરદી લાગેલા સીનેટરેશને એક કલાકસુધી લેારીનવાળી હવામાં ખેસાડવામાં આવે છે અને તેટલામાં તેઓ સંપૂર્ણ તંદુરસ્ત થઈ જાય છે; પણ કવચિત્ બબ્બે દિવસને અંતરે ત્રણ વાર ક્લેારીન ગેસ લેવી પડે છે, જેથી ઉધરસ અને શરદી અને મટી જાય છે. લડાઇ ન થઇ હેાત તે। શ્વાસનળીના આ બધા ગામાટે રામીડાની ધૂણી (લેારીન એન્ડ મસ્ટર્ડી ગેસીસ) એટલી ઉપયાગી છે, એ ક્રમ જાત?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com