________________
રાઇમીઠાની મહત્તા
૩
ખાત્રીભર્યું ઔષધ નથી; પણ ત્રણ કરોડ માણસના જીવ જવા પછી લડાઇએ શીખવ્યું કે, હવામાં સહેજ લેારીન મળ્યુ હાય તેા ઇન્ક્યુએન્ઝા નષ્ટ થાય અને દરદીના ઓરડામાં થાપું ક્લેરીન છેડયું હાય તે ચાવીસ કલાકમાં દરદી સાજો થઇ શકે. ચેપી રાગ ચાલતા હાય ત્યારે ઇસ્પિતાલેા, નાટકશાળા, સ્કુલેા, સીનેમા, સભાગૃડા, આફિસ વગેરેની હવામાં લેારીન હેાડવુજ જોઇએ. લેારીનની ટાંકી કે સિલિંડર મળે છે, તેમજ છૂટક રંગવાળાને ત્યાં બ્લીચીંગ પાઉડર વેચાય છે. એનું પાણી કરી છાંટવાથી ક્લારીન મેળવાય છે. મીઠું દેવતાપર નાખા કે ક્લારીન મળે. મુંબઈ જેવા શહેરના વાટવક અને નહાવાના પાણીના તળાવેામાં સફ્રાઇમાટે તે વપરાય છે, એથી શુદ્ધ પાણી પીવા મળી શકે. જો કે એનાથી કુદરતી પાણીના થાક ઉતારવાના અને રેગ પ્રતિબંધક ગુણા પણ હણાઇ જાય છે, પણ ક્લારીનથી પાણીમાંના રેગજતુ નષ્ટ થાય છે.
૪૦ સ૦ ૧૯૧૭માં ફ્રાન્સમાં ખૂક્ષ્મ ઇન્ફ્લુએન્ઝા ચાલતા હતા. લશ્કરની છાવણીમાં પણ એણે ત્રાસ વર્તાવ્યા હતા. ખીજી તરફ્ લગભગ ધણા સારા ક્યારીન ગેસથી મરણુ પામ્યા હતા; પણ અહીં જે ગેસ લાગેલા સારા બચી ગયેલા આવ્યા તેમાંના એકને ઇલ્યુએ“ઝા લાગુજ પડયો નહિ!! આજ પ્રમાણે ગેસ (કક્ષેારીન) લાગેલાએને કદી બ્રોકાઈટીસ (ઉધરસ) અને ન્યુમાનીઆ પણ ચતા નહિ; તેમજ શ્વાસમાના કાઇ રાગ થતા નહિ. આ બધાનું કારણ તપાસતાં લડાઇ ખાતાના ડાક્ટરાને જણાયું કે, એ તે! હવામાં સહેજ ક્લારીન મળેલુ હાવાને લીધેજ હતુ, એમાં શક નહિ.
હાલમાંજ લશ્કરમાં શરદીને શગ થાયેા હતા અને તેમાં ઉધરસ લાગુ પડતી. ડાક્ટરોએ આ જણાતાંજ લશ્કરની નજર–રાઈમીટ્ટાં— - તારવાનુ નક્કી કર્યું ! તેમણે એક એરડા તૈયાર કર્યો અને પચાસ પચાસ જષ્ણુને તેમાં બેસાડી મીકાની ધૂમાડી-ક્લેરીન ગેસ-છેડવા માંડી અને બધાને શ્વાસ ચલાવવા હુકમ કર્યાં. ચાવીસ કલાકમાં તે બધાંની શરદી અને ઉધરસ મટી ગયાં!! હવે તે એ સિદ્ધાંત થઇ ગયા છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com