________________
રાઇમીઠાની મહત્તા
પાત્ર થઇ છે અને તેમાંની એક નજર ઉતારવાનાં રાઇસીઠાં” પણ છે, નજર ઉતારવાનાં રાઈમીઠાં”નું નામ વાંચીને હું નથી ધારતા કે કોઈપણ વાચક હસ્યા વગર આગળ વધે; પણ ઉપકાર માના એ જન-અંગ્રેજની મેાટીમસ લડાઇને કે મા-દીકરાની કદીમદીની તકરારા બંધ થઈ અમારા ઘરમાં શાંતિનું સામ્રાજ્ય ફેલાયું.
નજર ઉતારવામાં રાઇ અને મીઠું એ ચીજ વપરાય છે. ભલી ૬વાના અદૃશ્ય ગુણે! તે થીયેાસે પ્રીસ્ટા જાણે કે એસોટેરીક મંડળ જાણે કે મેન્ટલ ટેલીપથીવાળા વિધુન્માનસશાસ્ત્રીએ જાણે; પણ મારે તા રાઈમીઠાં અગ્નિમાં નાખવાના ગુદોષ જેવા છે. લડાઇમાં આ બન્ને ચીજોની ગેસ વપરાઈ છે, એ જાણીને બધાને અજાયબી લાગશે. રાઇની અને મીઠાની ધૃણીનાં સીલી’ડરા-લેાખંડના નળા ને નળા-ભરી ભરીને જમનાએ વાપર્યાં છે અને તે વખતે મને રઘુવંશના પેલ્લા શ્લેાક યાદ આવતાसंमोहन नाम सखे ममास्त्रं प्रयोग संहा विभक्तमन्त्रम् | गांधर्व मादत्स्व यतः प्रयेोक्तुर्न चारिहिंसा विजयश्चहस्ते ॥ શત્રુની હિંસા કર્યાં વગર તેનાપર વિજય મેળવવાનુ સ ંમેહનામ કાળીદાસે જણાવ્યું છે, તે આ રાઇમીઠાની ધૂમાડી તેા નહિ હેાય ?
રાઈમીઠાની ધૂમાડીના નળા જમનાએ અંગ્રેજો વગેરે (મિત્રરાજ્યેા)પર ટાલવ્યા,તે ક ંઇ નજર ઉતારવા માટે નહિ પણ નજર બાંધવામાટે-તેમને એહેાશ કરવામાટે, અને વધુ પ્રમાણમાં જેને લાગે તેને શારીરિક નુકસાન કરવા માટેજ; પણ આપણને એના નાના પ્રમાણના ગુણાની માહિતી ધણી ઉપયાગી છે . અને તે ફેંટરાએ ભેગી કરી રાખી છે, એટલુંજ નહિ પણ ચિકિત્સામાં એ માહિતીનેા ધણા ઉપયાગ હવે કરવામાં આવે છે.
મીઠાના પૂજારી આપણા લવણાનદજી મહારાજ જે મીઠા પાછળ સાધુ બન્યા છે, તેઓએ પણ કદી મીઠાનેા આટલા સારા ઉપયાગ અ તાન્યેા નથી, કે જેટલેા ઘેર ઘેર ડેસીઓ જાણે છે!! મીઠું ખાળવાથી ક્લેરીન ગેસ છૂટી પડી હવામાં મળે છે. એજ હવા શ્વાસમાં લેવાય છે. મનુષ્યમાત્રના ગળામાં સૌથી વધુ જાતના રોગના જંતુઓ હાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com