________________
તમાકુના ભક્તાને ભયની ચેતવણી તમાકુવિષે નામાંક્તિ રાક્ટરોના અભિપ્રાય
૦ પ્રાઉટ-લખે છે કે, તમાકુ પીવાથી માણસે નબળા પડી જાય છે. લેાહીમાંથી લાકારા ઘટી પીળારા આવે છે. છીંકણીથી અજી, કલેજા તથા જારનાં દરો વગેરે થાય છે અને એવાં દરાથી મૃત્યુ થયેલા દાખલાઓ મેાજુદ છે.
ડા॰ ટેલર-લખે છે કે, ૧૮૭માં એક માણસે લાકડાની એક ચલમ સાફ્કરી પેાતાના ઠેકરાને રમવા આપી. છેાકરાએ તે ચલમને ઉપયેગ સાના પરપોટા ઉડાડવામાં કર્યાં, તેથી તમાકુનું ઝેર મેદ્રારા તે ાકરાના શરીરમાં દાખલ થયું. તેની અસરથી છેાકરા ખે શુદ્ધ થઇ મરી ગયા.
ડા
૪૧
વીચેલ કહે છે કે, તમાકુથી ફેફસાં, હ્રદય અને જઠરના સ્નાયુ નરમ પડી જાય છે. કાઇ કાઇ વખતે હૃદય એકદમ એચીંતુ બંધ થઈ મરણ પણ થઈ જાય છે.
ૐl૦ લન—જણાવે છે કે, ઘડપણ આવ્યા પહેલાં તમાકુથી મરણુશક્તિ નાશ પામેલી, મૂર્ખતા આવેલી અને જ્ઞાનતંતુઓની હારમાળા બગડી ગયેલી એવા ધણા દાખલા મારા અનુભવમાં આવ્યા છે.
ૐ૦ આલકાટ—કહે છે કે, તમાકુથી શરીરને ખીજાં જે નુકસાના થાય છે, તેના કરતાં સ્મરણશક્તિને વધારે નુકસાન થાય છે, એ વાત ચેાસ છે.
ૐ
એલીન્સન—કહે છે કે, ક્રાન્તદેશમાં ખાસ જોવામાં આવ્યું છે કે જેમ જેમ તમાકુને ઉપયેાગ વધારે થતા જાય છે, તેમ તેમ ગાંડાં થઈ જતાં માણસેાની સંખ્યા પણ વધતી જાય છે.
ગવર્નર સલીવાન—પેાતાના સ્વાનુભવથી લખે છે કે, “તમાકુ મને જડ અને સુસ્ત કવિના, મારી નિત્યના વિચારની ચંચળતામાં ખલેલ કવિના અને મારી માનસિક શક્તિને નબળી પાડ્યાવિના કદી રહી નથી.” ફ્રાન્સદેશની શાળાઓમાં તમાકુના ઉપયાગની અટકાયત છે, તેમજ યુનાઈટેડ સ્ટેટમાં લશ્કરી શાળામાં બીડી પીવાની સખ્ત મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com