________________
શુભસ ગ્રહ-ભાગ ૧ લા
^^^
છે કે, ખાંડ સુવરના લેાહીથી સાફ થાય છે. એ. જે. ટેલર સી. ઇ. સાહેબના બનાવેલા શ્યુગર મશીનરી'' નામના ગ્રંથમાં લખ્યુ છે કે, ઇંગ્લેંડ વગેરે દેશામાં ખાંડ સાફ કરવામાં પાણી અને ગાયાનું લેાહી મેળવે છે. ભાઇ ! હિંદુને ગાય અને મુસલમાનને સુવરનું લેાહી ખાવાલાયક છે?”
૫ જ્ઞાનસાગર સમાચાર મુંબઇ, તા૦ ૧૫-૧૨-૧૯૦૫ માં લખે છે કેઃ–પરદેશી ખાંડ–સાકર નાના પ્રકારના રાગથી ભરેલા સર્વ પ્રકારના જીવાનાં હાડકાં, બળદ અને સુવરનાં લેાહી તથા મનુષ્યના સૂત્રથી સાફ થાય છે. જેના પવનથી પણ ડરીએ તેવા કાઢ વગેરે ફાગવાળા લેાકેાનું પણ મૂત્ર તેમાં નાખવામાં આવે છે. અરેરે ! આ હિંદુમુસલમાનને ખાવાલાયક છે?”
૬ સ્વદેશાનંતિ દર્પણ:- પરદેશી સાકર અપવિત્ર છે; એટલુ નહિ પણ તેની અંદર નાનાં પ્રાણી-કીડી, મકાડી વગેરેનાં આંતરડાં, માંસ, હાડિપ ંજર અને શરીરની અંદરના રેસા હેાય છે. માર્સ સાકર તા ખીટ, ગાજર, તાડી વગેરેમાંથી બનાવવામાં આવે છે અને તેમાં સડેલું લેાહી તથા રેગિષ્ઠ જનાવરાનાં હાડકાંનુ મિશ્રણ હોય છે.”
૭ મી॰ પ્રીનલે નામના ગૃહસ્થ જણાવે છે કેઃ-વિલાયતી ખાંડ જે હિંદમાં ફેલાઇ છે, તે દેખાવમાં સફેદ અને કિંમતમાં સસ્તી પડે છે; પણ તેનાથી ધણા રાગે! હિંદુસ્તાનમાં પેદા થઇ ચૂક્યા છે. તે ખાંડ લેાહી અને શક્તિના નાશ કરે છે. તે ખાંડ દૂધ આદિ જે જે પદાર્થોમાં નાખવામાં આવે છે, તેમાં આપણે ઝેરજ નાખીએ છીએ એમ જાણવુ. ઇંગ્લેંડ તેમજ હિંદુસ્તાનના પ્રખ્યાત વૈદ્ય—કિટર એ સ્પષ્ટ મત આપે છે કે, આ ખાંડ હિંદુ-મુસલમાનને ધર્માંના બાધથી તા ખાવાલાયક નથીજ; પણ તેનાથી પ્લેગ, મહામારી ઈત્યાદિ ગા થાય છે અને બાળકાનું તથા મેટાં માણુસનું મરણુપ્રમાણુ પણ વધે છે; માટે ધર્મને ન માનવા હાય તેા આરેાગ્યની દૃષ્ટિથી પણ ખાંડ ખાતા અટકવુ જોઇએ. કાચના ગ્લાસમાં ગરમ પાણી ભરી તેમાં સાકરના ગાંગડા નાખીને એગાળતી વખતે સમદ ક યંત્રથી જોશે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
,