________________
MAAAANAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
શુભસંગ્રહ-ભાગ ૧ લે કુલિન સ્ત્રીઓ ઉઘાડી છાતીઓનું રમુજી પ્રદર્શન ભરબજારે સ્વ૨છાએ ભરે એમાં શો આપધર્મ રહ્યો હશે વારૂ? વિદેહ થયેલી વ્યક્તિના નિવાસસ્થાને આવી પહોંચતાં નિરંકુશ રુદનને નીચ દંભ શા સારૂ ભલા? અને તેય વાણઆવડું કરનાર વેપારીને હાથે થત હોય તે સમજ્યા, પણ સરલહદયા સ્ત્રીઓને હાથે ? હમણાં તે અ ન્ય હસતાં-રમતાં વાત કરતાં હતાં અને એક નિમેષમાત્રમાં સૌનાં હૃદય પીગળી ગયાં? વળી જેમ ડોળ-માણસની ભરતીને કે કુટની ચલતીને વધારે તેમ પ્રેમ વધારે; એ ક્યા પ્રમાણપુરઃસર હશે? મરણપ્રસંગે આ લગ્નઅવસરના જેવી હાડફેડ અને ધમાલને શો અર્થ હશે ? કાણે આવનાર ડેલીગેટ તો બદલાય, પણ સન્માનકારિણી સભાના સભ્યો તો એના એ તે એમને એ આવનારનું પ્રબળ લાગણપૂર્વક–આવનાર શોક દર્શાવે તેથી વિશેષ દર્શાવીને-કૂદી કૂદી છાતી ફૂટે એથી વિશેષ કૂટીને-સ્વાગત કર્યાસિવાય બીજું કોઈ કામ નહિ હોય? કે પછી મરનારની પાછળ જવાનું જ એ બધાં આ દરી બેઠેલાં હશે ? છાતી ફૂટવાથી દમ, ક્ષય અને બીજાં ફેફસાંનાં દરદ જન્મે છે, એ અનુભવી ડોકટરોને અભિપ્રાય આ ફૂટણીબહાદૂર વીરાંગનાઓએ વિચારવા કદી પણ તસદી લીધી હશે કે? જે ફૂટવાથીજ પ્રેમ પ્રદર્શિત થતું હોય તે મહારાષ્ટ્ર અને બીજા અનેક દેશો પ્રેમવંચિત જ રહેલાને ? પ્રેમને ઇજારે એકલા ગુજરાતને મળેલો ? અને તેમાંય રાજપૂત, પાટીદાર અને બારેટોનેજ ! એ ત્રણ કે જેમ મલાજો રાખવામાં અદ્વિતીય છે, તેમ કાણ-મહાકાણથી મલાજો બેવામાંય અદ્વિતીય છે. એ પરસ્પર વિરોધી વસ્તુઓને મેળ ખાધે શી રીતે ? આખા ગુજરાતમાં એ ફારસની ખીલવણી શી રીતે થઈ?. અને ઉપરોક્ત ત્રિપુટીમાં આટલું બધું પદ્ધતિસર બની સંપૂર્ણ કક્ષાએ શી રીતે પહોંચ્યું? આ બધા પ્રકને મારે મન અણુઉકયા કયSા છે. કોઈ વાચક કે એ ફારસના ખેલાડી એમને ઉકેલશે ?
હવે આપણે મૃત્યવિષેનું અજ્ઞાન દૂર કરવા એનું ખરું સ્વરૂપ વિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com