________________
૪૮–ચુના અને તેની વપરાશના લાભ
(લેખક:-મેહનલાલ માણેકલાલ ઝવેરી. ગુજરાતી” તા.૨૩-૧૧-૨૪)
સુને ભીંતે ચેાપડવાની પ્રથા ક્યારથી ચાલી તે નક્કી કહી શકાતું નથી, પણ ઇંટચુનાનાં ઘર બાંધવાનું અને પથ્થર પકવીને ચુના તૈયાર કરવાનું તથા તે ખાવાનુ અને દવામાં વાપરવાનું તે ધણા વખતથી જાણીતું છેજ; પણ આપણી ઘણીક દવાએ તથા રંગાની પણ (ક્રમીકલ ટેક્નોલાજી) રસાયણિક હુન્નરવિદ્યાનુ વર્ષોંન ક્યાંય નથી મળતું, તેમ ચુનાનું પણ જણાય છે. હવે એ સ્થિતિ બદલાઇ છે. આપણી પ્રક્રિયાના સિદ્ધાંતા હવે ખુલ્લા થતા જાય છે અને તે પ્રમાણે આજ એક એ બાબતેા કહુ છું.
સુના એટલે કૅશ્યમ ઑકસાઇડ અથવા કાસ્ટીક લાઇમ—દાહક ચુને. તે પાણીમાં મેળવવાથી પાણીને ખદખદાવી મૂકે અને ખુલ્લા રહેવાથી હવામાંથી કારખેાનિક એસીડ ગેસ ખેંચી લઇને હવાને શુદ્ધ કરે તથા પેતે અશુદ્ધ યાને કશ્યમ કારખાનેટરૂપે કે જેને આપણે થાક કહીએ છીએ, તે રૂપમાં થઇ જાય છે. એકે એક કણ આ પ્રમાણે ચાકરૂપે થઇ ગયા બાદ એનાપર ગમે તેવુ' અને ગમે તેટલુ પાણી રેડે પણ જરાએ ગરમ થવાનુંજ નહિ.
ધણાંક જીવજંતુએ ખરાબ હવા કારખાન ડાઇએકસાઈડ અને કારનિક એસીડ ગેસમાં જીવી શકે છે. આપણે જે શ્વાસ નાકમાંથી બહાર કાઢીએ છીએ, તેમાં એજ હવા હેાય છે. પાઉં' બનાવનારા ખમીર ઉઠાવે છે (આથા નાખે છે) તેમાં ઝુલતી વખતે જે પરપાટા બાઝે છેઢોકળાંના આથાની માફક-એ પરપોટાની હવા તે કારર્મેનિક એસિડ ગેસ. બંધ કૂવામાં એ ભેગી થાય અને પાણી હેાય તે પાણીમાં શેષાઇને તેમાંના કચરા કે ચુનાને (કે જે યુને હેાવાથી એ પાણી હાવાટર' કહેવાય છે અને સાબુ લગાડતાં તે ચીકટાઈ જાય છે) એ ઓગાળી નાખે અને પાણી ન હાય તેા ભેગી થઈને ભરાઈ રહે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com