________________
૮e
ળ
ળ
.૧ ૧
/vvvvvv **,* *'/vv -
** ** **/
vvv vv * *
*
* *
A
-
A
વિંછીના કેટલાક ઉપાય માં ભરી લેવું. આ પ્રવાહી ઝાડા બંધ કરવામાટે વાપરવું હોય, ત્યારે તેમાં થોડું કપૂર મેળવી વાપરવું અને માત્ર પેટમાં દુઃખાવો મટાડવા સારૂ વાપરવું હોય તે કપૂરવિના પાવું. એનાથી અજીર્ણ તથા મરડો મટે છે, વાયુની તથા પિત્તની શાંતિ થાય છે, ઝાડા બંધ થાય છે, ભૂખ લાગે છે અને ચિ ઉત્પન્ન થાય છે.
પ૨વિંછીના કેટલાક ઉપાય ૧-વિંછી ડંખ મારે કે તરત તે જગાએ મીઠું ઘસવાથી ચઢતે નથી.
૨-કડવી ઘીલોડીનાં પાન ચાળીને વિછી ચડ્યો હોય ત્યાં સુધી ચેપડવાથી ઉતરે છે. ડંખ ઉપર એનાં પાનની લુગદી બાંધવી.
૩-ખાટખટુંબ પાણીમાં ઘસી વિંછી ચડ્યો હોય ત્યાંસુધી ચેપડી પવન નાખો એટલે ઉતરી જશે.
૪-માણસના નખ તથા સેપારીને ભૂકે બીડીમાં પીવાથી વિંછી ઉતરે છે.
૫-કાળીઆનું પડ ચલમમાં પીવાથી વિછી ઉતરે છે.
૬-નાગરવેલનાં બે પાન લઈ તેમાં ચપટી ચપટી મીઠું નાખી ચાવી જવાથી વિંછી ઉતરે છે.
–ધંતુરાના પાનનો રસ ડંખ ઉપર ચોપડવાથી અને તેના પાનની લુગદી બાંધવાથી વેદના મટે છે. •
૮-ડંખ ઉપર મધ ઘસવાથી ફાયદો થાય છે. ૯-પાકાં કેળાંની લુગદી કરી ડંખ ઉપર બાંધવાથી સારે ફાયદો થાય છે. ૧૦-જાંબુડાનાં પાન વાટી લુગદી બાંધવાથી ઝેર ઉતરે છે.
૧૧-આબલીના કચુકાને ઘસીને ઘેળો થાય ત્યારે ડંખ ઉપર ચડી દે, એટલે તે ઝેર ચૂસી ખરી પડશે.
૧૨-તુલસીનાં પાન ચાવી કાનમાં ફેંકવાથી વિંછી ઉતરશે. ૧૩–પાશેર પાણીમાં ત્રણેક તોલા મીઠું વાટીને નાખવું અને પછી ખૂબ હલાવીને કપડાવતી પાણું ગાળી લઈ તે પાણું શીશીમાં ભરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com