________________
શુભમ ગ્રહ ભાગ ૧ લા
AnAhir
""
વ્યાખ્યાન કર્યુ· અને ડીનના લેબર મેમ્બર મી૦ ડબ્લ્યુ. આર. ફેન્સે તેા પેાતાનેા જાતિ-અનુભવ વ્હાઇટપેન્ટ ચેાપડનાર તરીકેનેા કહી સ`ભળાવતાં કહ્યું કે હું પાતે એ સીસાના રંગના ઝેરથી ઘણા વખતથી પીડાઉ છું અને હજી ( પાર્લામે’ટના મેમ્બર થયા અને ર્ગારા ધંધા મૂકી દીધા છે છતાં) એ ઝેરની અસર મારા શરીરમાંથી સદ ંતર નાબૂદ થઇ નથી.” પેાતાના જેવાજ બીજા અનેક દાખલા તેણે પાલાંમેંટમાં કહી સંભળાવ્યા અને સીસાના રંગનું ઝેરીપણું કેવુ' ખરાબ જાતનું છે, તે બહુ સારી રીતે વડ્યું. આ ઉપરાંત રેડીંગન લેખર મેમ્બર ડૅાકટર સામર વીલ હેસ્ટીંગ્સે એ ખરડાને ટેકે આપતાં ઘણું કહ્યું હતું અને છેવટે પાર્લામેન્ટે ખરડાતું બીજી વારનું વાચન પસાર કર્યું હતું. આ સિવાય કેટલાક એમ ધારી બેસે છે કે, લાકડાંને એ રંગ લગાડવાથી તેને ઉધઇ લાગતી નથી. આ વાત પણ ખાટી છે અને તે દાખલા દલીલ સાથે પેપ્યુલર સાયન્સ સીફ્ટીંગ્સમાં એક લેખકે સચિત્ર વવી છે. ઉલટુ લાકડામાં જે ભીનાશ ધર્ બાંધતી વખતે પેસી જાય –આસપાસના ભીંતના ચુના અને ઈંટમાંથી-તે સૂકાવાનું કામ વ્હાઈટપેન્ટ સદંતરજ રાકી મૂકે છે અને તેથી લાકડું ન સહતું હેાય તેાયે સડે છે, આજે ઠેકઠેકાણે નજરે પડે છે કે, જૂના દેશમાંનાં ધરાનાં લાકડાં નથી સડતાં, પણ મુ`બઈનાં ધરાનાં લાકડાં સડી જાય છે તેનું કારજ એ છે.
c
આ બધું જોઇને વિચાર કરતાં જણાશે કે, એકલા ચુના કરતાં ભીંતે ચાપડવા માટે કશુ એ વધારે તંદુરસ્તીભર્યું' નથી.
૫૧
દેશી પેઇનકીલર
લીંબુનેા રસ શેર ૧, આદુના રસ શેર ા, સિંધવ તાલેા ૧૫, હીંગ તાલેા ૦, સંચળ તાલેા ૧, સાકર શેર ૧, એ બધી વસ્તુ એકત્ર કરી તેને ઉકાળતાં ૩ જોશ આપી, તેને ગાળી લઈ, સારા ખુચની ખાટલીમાં ભરી રાખવું; અને મસાલેા નીચે ઠરી જાય એટલે યુક્તિથી ઉપરનું પાતળું પાણી નીતારી લઇ, બીજી મજબૂત ખૂચવાળી ખાદ્ગલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com